Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयचन्द्रिका टीका श०४१ उ.१-१२ नोललेश्यादि चत्वारोद्देशकाः ७३५ प्रभायां कथित स्तथैव भणितव्यमिति । 'सेसं तं चेत्र' शेषमुपपातातिरिक्त सर्वमपि कृष्णलेश्यवदेवेति भावः । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त तदेवं भदन्त ! इति ॥
॥ एकचत्वारिंशत्तमे शतके नवमादि द्वादशान्ता उद्देशकाः समाप्ताः ॥९।१२ मभा में जैसा कहा गया है वैसा ही कहना चाहिये। तात्पर्य इस कथन का ऐसा है कि जिस रीति कृतयुग्म राशिपमित कृष्णलेश्यावाले नैरयिकों के, व्योजराशिप्रमित कृष्णलेश्यावाले नैरयिकों के द्वापरयुग्म राशिप्रमित कृष्णलेश्यावालों नरयिकों के और कल्पोजराशिप्रमित कृष्णलेश्यावाले नैरयिकों के सम्बन्ध में चार उद्देशक पूर्वोक्त रूपसे प्रकट किये गये हैं उसी प्रकारसे कृतयुग्म राशिप्रमित नीललेश्यावाले नैरयिकों के सम्बन्ध में योजरोशि प्रमित नीललेश्यावाले नैरयिकों के सम्बन्ध में द्वापरयुग्म राशिप्रमित नीललेश्यावाले नैरयिकोंके सम्बन्ध में और कल्योज राशिप्रमित नीललेश्यावाले नररिकों के सम्बन्ध में भी चार उद्देशक बनाकर कह लेना चाहिये। परन्तु यहाँ पर कृष्णलेशावाले नैरयिकों की अपेक्षा यदि कोई विशेषता है तो वह उपपात की अपेक्षा से है । अतः यहां पर उपगत बालुका प्रभा में जैसा बतलाया गया है वैसा ही है । कृष्णलेश्यावाले नारकों के प्रकरण के जमा नहीं है। पाकीका और सब कथन कृष्णलेश्य प्रकरण के जैसा ही है। सेव भते! છે, એ જ પ્રમાણે કહેવું જોઈએ આ કથનનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણે કૃતયુગ્મ રાશિપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા નરયિકના તથા વ્યાજ રાશિ પ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકને તથા દ્વાપરયુગ્મ રાશિ પ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોના અને કલ્યાજ રાશિપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા નરયિકોના સંબંધમાં પહેલા કહ્યા પ્રમાણેના ચાર ઉદેશાઓ કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે કૃતયુમ રાશિપ્રમાણ નીલલેશ્યાવાળા નૈરયિકોના સંબંધમાં જ રાશિપ્રમાણ નીલવેશ્યા નરયિકના સંબંધમાં દ્વાપરયુગ્મ રાશિપ્રમાણ નીલેશ્યાવાળા નૈરયિકના સંબંધમાં અને કાજ રાશિ પ્રમાણ નીલલેશ્યાવાળા નૈરવિકેના સંબંધમાં પણ ચાર ઉદ્દેશાઓ બનાવીને કહેવા જોઈએ. પરંતુ અહિયાં કૃષ્ણલેશ્યાવાળા રયિકની અપેક્ષાથી કંઇ વિશેષપણું હોય તે તે ઉપ૨ાતની અપેક્ષાએ જ છે. જેથી અહિયાં ઉપપાત વાલુકાપ્રભામાં જે પ્રમાણે કહેલ છે. એ જ પ્રમાણે છે. કૃષ્ણલેશ્યાવાળા નારકોના પ્રકરણ પ્રમાણે નથી બાકીનું સઘળું કથન કૃષ્ણલેશ્યાવાળા પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૭