Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
६७०
भगवतीसूत्रे भिलावेणं' यथा प्रथम संज्ञिशतं तथा ज्ञातव्यम्, भवद्धिकाभिलापेन एतस्य चत्वारिंशत्तमशतकमयमशते संक्षिपञ्चेन्द्रियाणामुपपातो येन रूपेण कयित स्तेनैव रूपेण भवसिद्धिकाभिलायेन 'भवसिद्धिककृतयुग्मकृतयुग्मसंज्ञिपश्चेन्द्रियाः खलु एवं रूपामिलापेन उपपातादि वर्णनीयः । अत्रापि एकादशोद्देशका वक्तव्याः । संज्ञिपश्चेन्द्रियशतापेक्षया यद्वैलक्षण्यं तद्दर्शपति-'नवरं' इत्यादि, 'नवरं सव्वपाणा, णो इणढे समडे' नवरं सर्वे प्राणा:० नायमर्थः समर्थः, हे भदन्त ! सर्वे प्राणा यावत् सर्वे सत्ताः किं भवसिद्धिककृतयुग्मकृतयुग्मसंज्ञिपञ्चन्द्रियतया समुत्पभपूर्वाः, इति प्रश्नस्य प्रथमशते अनन्त कृत्वः समुत्पन्नपूर्वा इत्युत्तरं दत्तम्, इहतु 'नायमर्थः समर्थः' सर्वे जीवाः नाम संज्ञियश्चेन्द्रियत्वे भवसिद्धिकतया समु. इसी ४० वें शतकके प्रथम शतक में संज्ञिपंचेन्द्रिय जीवों का उपपात कहा गया है उसी प्रकार से भवसिद्धिक अभिलाप से-हे भदन्त ! भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संज्ञि पंचेन्द्रिय जीव 'इस रूप अभिलाप से-इनका भी उपपात आदि वर्णित कर लेना चाहिये। यहां पर भी ११ उद्देशक हैं । संज्ञि पंचेन्द्रिय शत की अपेक्षा जो इस शत में भिन्नता है वह 'नवरं सव्वे पाणा णो इगट्टे सम?' इस सूत्रपाठ द्वारा प्रकट की गई है-अर्थात् 'हे भदन्त ! समस्त प्राण यावत् समस्त सत्व क्या कृतयुग्म कृतयुग्म संज्ञि पंचेन्द्रिय रूप से पहिले उत्पन्न हो चुके हैं ? हां, गौतम ! यावत् अनन्तवार वे इस रूप से उत्पन्न हो चुके हैं। ऐसा उत्तर प्रभुश्रीने कहा है । सो ऐसा उत्तर इस प्रश्न का यहां पर नहीं कहना । क्यों कि समस्त प्राण यावत् समस्त सत्व यहां संज्ञि
આ ચાળીસમા શતકના પહેલા શતકમાં સંગ્નિ પંચેન્દ્રિય જીવોને ઉપપાત કહેલ છે, એ જ પ્રમાણે ભવસિદ્ધિક અભિલાપથી હે ભગવન્! ભવસિદ્ધિક કુતયુમ કતયુગ્મ સંક્ષિપંચેન્દ્રિય જીવે આ પ્રમાણેના અભિલાપથી તેઓના ઉપપાત વિગેરેનું વર્ણન કરી લેવું જોઈએ. અહિયાં ૧૧ અગિયાર हेशा। 3 . त 'नवर' सव्वे पाणा णो इणद्वे समदृ' । सूत्रमा बा२॥ પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ હે ભગવન સઘળા પ્રાણે યાવત્ સઘળા સ શું ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુમ સંજ્ઞિ પંચેન્દ્રિય પણાથી પહેલાં ઉત્પન્ન થઈ ચુકેલા છે? હા ગૌતમ ! યાવત્ અનંતવાર તેઓ એ રૂપથી ઉત્પન્ન થઈ ચુકયા છે. આ પ્રમાણેને પ્રશ્નોત્તર પ્રભુશ્રીએ કહેલ છે તે આ પ્રમાણેનો ઉત્તર અહિયાં કહેવાનું નથી. કેમ કે-સઘળા પ્રાણે યાવત્ સઘળા સત્વે આ રૂપથી અનંતવાર ઉત્પન્ન થયા નથી. આ કથન શિવાય બાકીનું સઘળું કથન પહેલા શતક પ્રમાણે જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.