Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५६
भगवतीस्त्रे शतकस्य द्वितोये प्रथमसमयनाम के उद्देशके यथा एकेन्द्रियाणां तिर्यगादिभ्य उत्पादादि कथितम्, तथैव सर्वमिहापि वक्तव्यम् प्रथमसमये औधिकोदेशका. पेक्षया दशनानात्वानि कथितानि तान्येव अत्रापि तेनैव रूपेण वक्तव्यानि उभयोः समानरूपत्वात प्रथमसमय चरमसमयै केन्द्रियाणां यो विशेषः तद्दर्शयति'नवरं' इत्यादि, 'नवरं देवा न उववज्जति तेउलेस्सा न पुच्छिज्जति' नवरं केवल देवा नोत्पद्यन्ते चरमसमय कृतयुग्मकृतयुग्मैकेन्द्रियेषु देवा नोत्पधन्ते अवोऽत्र तेजोलेश्या न पृच्छयते । ‘सेसं तहेव' शेषं तथैव-प्रथमसमयैकेन्द्रियपकरणसम्बन्ध में द्वितीय उद्देशक कहा गया है-अर्थात् इसी शतक के द्वितीय प्रथम समय नाम के उद्देशक में जैसा एकेन्द्रियों के तिर्यग् आदि से आकरके उत्पादादि के विषयमें कहा गया है वैसाही सब यहां पर कहना चाहिये । प्रथम समयमें औधिक उद्देशक की अपेक्षा जो १० भिन्नताएं कही गई हैं वे ही भिन्नताएं उसी रूप से यहां भी कह लेनी चाहिये क्योंकि दोनों में समानरूपता है। प्रथम समगवतों और चरमसमयवर्ती एकेन्द्रिय जीवों में जो विशेषता है उसे प्रकट करने के लिये 'नवरं देवा न उववज्जति तेउलेस्ता न पुच्छिज्जति' सूत्रकार कहते हैं कि चरमसमयवर्ती कृतयुग्म कृतयुग्म राशिप्रमाण एकेन्द्रिय जीवों में देव उत्पन्न नहीं होते हैं इसीलिये यहां तेजोलेश्या के सम्बन्ध में प्रश्न नहीं करना चाहिये क्योंकि वह यहां होती ही नहीं है । 'सेसं तहेव' बाकी का और सब कथन यहां प्रथमसमयवर्ती एकेन्द्रिय जीव के प्रकના સંબંધમાં જે પ્રમાણેનું કથન બીજા ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે, અર્થાત્ આ શતકના બીજા પ્રથમ સમય નામના ઉદ્દેશામાં એકેન્દ્રિના તિર્યંચ વિગેરેમાંથી આવીને ઉત્પાદ વિગેરેના સંબંધમાં કહેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં કહેવું જોઈએ. પહેલા ઉદ્દેશામાં ઔધિક ઉદેશાની અપેક્ષાથી જે ૧૦ દસ પ્રકારનું ભિન્ન પણું કહ્યું છે. તે સઘળું ભિન્ન પણું એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. કેમ કે બન્નેમાં સમાન પણું છે. પ્રથમ સમયમાં રહેલ અને ચરમ સમયમાં રહેલ એકેન્દ્રિય જીવોમાં જે વિશેષ पाशु छ, त मतावा भाट 'नवर देवा न उववज्जति' तेउलेस्सा न पुच्छि ज्जति' सूत्ररे या सूत्रास छ. सूत्राया सूत्रा२ मे ४ छ हैચરમ સમયમાં રહેનારા કૃતયુ મ કૃતયુગ્મ રાશીવાળા એકેન્દ્રિય જીમાં દેવ ઉત્પન્ન થતા નથી. તેથી અહિયાં તેલશ્યાના સંબંધમાં પ્રશ્ન કરેલ નથી. કેમ है तन्नोश्या माडियां ती नथी. 'सेस' सहेव' माहीतुं भी सघणु थन અહિયાં પ્રથમ સમયમાં રહેનારા એકેન્દ્રિય ના પ્રકરણ પ્રમાણે સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭