Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०३१ उ.१३-१६ सू०१ लेश्यायुक्त नै उपपातादिकम् २२१ एवं क्रमेण चत्वार उद्देशकाः ज्ञातव्याः | 'नवरं सम्प्रदिट्ठी पढमविविएस वि दोसु वि उद्देसएसु' नवरं केवलं सम्यग्दृष्टिनारकः, प्रथमद्वितीययोरपि द्वयोरपि उद्देशयोः । ' अहे सत्तमा पुढवीए न उबवायव्वो' अधः सप्तमी पृथिव्यां सप्तमनरकभूमौ न उपपातयितव्यः, प्रथमद्वितीयोदेश के सम्यग्दृष्टिनारकः सप्तमनारकभूमौ न उपपातयितुः । कापोत लेश्याश्रयः प्रथम द्वितीय तृतीयनरकेषु गच्छति नान्यत्र, नीललेश्यः तृतीय चतुर्थ पञ्चमनरके गच्छति नान्यत्र, कृष्णलेश्य:- पञ्चम-षष्ठ- सप्तमनरकेषु गच्छति नान्यत्र, किन्तु कृष्णलेश्य:- सम्यग्दृष्टिः सप्तमे न गच्छति पञ्चमषष्ठ नरकेषु गच्छत्येवेति भगवता कथितम् । कृष्णलेश्य. स्य सप्तम्यां गमनसं भवेन सम्यग्दृष्टिमभावात् तनिषेधो युक्त एवं नील-कापी.
अहे सन्तमा पुढवीए न उबवाएयन्बो' परन्तु प्रथम और द्वितीय उद्देशक में सम्यग्दृष्टि नारक का अधःसप्तमी पृथिवी में उत्पाद नहीं होने के कारण उसका वहां उत्पाद नहीं कहना चाहिये तात्पर्य इस कथन का ऐसा है कि कापोतलेयाबाला सम्यग्दृष्टि नारक प्रथम तृतीय, चतुर्थ और पंचम इन नरकों में जाता है अन्य नरकों में नहीं जाता है नीलयावाला सम्पक्रदृष्टि नारक तृतीय चतुर्थ और पंचम इन नरकों में जाता है । अन्यत्र नहीं जाता है कृष्णलेइयावाला नारक यद्यपि पश्चम, षष्ठ और सप्तम इन नरकों में जाता है अन्यत्र नहीं जाता है किन्तु कृष्णलेश्यावाला संम्यग्दृष्टि नारक सप्तम नरक में नहीं जाता पंचम और ६ठे नरक में तो जाता ही है ऐसा भगवान ने कहा हैं। कृष्णलेश्यावाले का सप्तम नरक में गमन संभव है परन्तु सम्प ग्दर्शन के प्रभाव से वहां जाने का निषेध किया गया है सों यह कथन
उस अहे सत्तमा पुढवीए न उबवायव्वा' परंतु पडेला याने सील ઉદ્દેશામાં સમ્યગ્દૃષ્ટિવાળા નારકને અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્પાત ન થવાના કારણે ત્યાં તેના ઉત્પાત કહેવે। ન જોઇએ. કહેવાનું તાત્પ એ છે કે-કાપેાતિક વૈશ્યાવાળા સમ્યગ્યેષ્ટિ નારક પહેલા બીજા અને ત્રીજા નરકામાં જાય છે. તે શિવાય ના ખીજા નરકામાં જતા નથી. નીલલ્લેશ્યાવાળા સભ્યદૃષ્ટિ નાયક ત્રીજા, ચેાથા, અને પાંચમા નરકામાં જાય છે. તે શિવાય અન્યત્ર જતા નથી કૃષ્ણ વૈશ્યાવાળા નારકે જો કે-પાંચમા, છઠ્ઠા અને સાતમા નરકામાં જાય છે, અન્યત્રજતા નથી. પરંતુ કુલેશ્યાવાળા સમ્યગદૃષ્ટિ નારક સાતમા નરકમાં જતા નથી. પહેલા અને છઠ્ઠા નરકમાં તે જાય જ છે. તે પ્રમાણે ભગવાને કહ્યું છે. કુષ્ણુલેસ્યાવાળાનું સાતમા નરકમાં ગમન સંભવિત છે. પરરંતુ સમ્ય દશ નના પ્રભાવથી ત્યાં જવાના નિષેધ કરેલ છે, તેા આ કથન ચાગ્ય જ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭