Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
भगवती इति । एवं एयाणि वारस एगिदियसयाणि भवंति' एवमुपरिपरिदर्शितक्रमण एतानि पूर्वोक्तानि द्वादशैकेन्द्रियशतानि भवन्ति ।
सामान्यत एकेन्द्रियाणां प्रथमं शतम् ? । कृष्णलेश्य नीललेश्य कायोतले. श्यानां त्रय इति मिलित्वा चत्वारि ४, तथा औधिकमवसिद्धिकैकेन्द्रियः कृष्णलेश्य नीललेश्य कापोतलेश्यै स्त्रीणि शतानि ८। तथा अभवसिद्धिकानामपि चत्वारि औधिक कृष्णनील कापोतरूपाणि इति सर्व सङ्कलनया द्वादशशतानि भवन्ति । अष्टसु शतेषु प्रत्येकस्मिन् एकादश एकादशोद्देशकाः, अभवसिद्धिकानां चतुर्गातु सिद्धि स्वभाववाले होने से इन एकेन्द्रियों के चरम और अचरम रूप १० वां और ११ वां ऐसे ये दो उद्देशक नहीं कहे गये हैं। 'एवं एयाणि बारस एगिदियसयाणि भवति' इस प्रकार से एकेन्द्रिय जीवों के सम्बन्ध में १२ एकेन्द्रिय शतक होते हैं
सामान्य रूप से एकेन्द्रियों का प्रथम शतक एवं कृष्णलेश्यावाले, नीललेश्यावाले, कापोतलेश्यावाले एकेन्द्रियों के तीन शतक-मिलकर चार शतक होते हैं-तथा-च-औधिक भवसिद्धिक एकेन्द्रियों को लेकर कृष्णलेश्यावाले, नीललेश्यावाले और कापोतलेश्यावाले भवसिद्धिक एकेन्द्रियों के ३ शतक-मिलकर आठ शतक होते हैं। तथा अभवसिद्धिक एकेन्द्रियों के भी चार शतक हैं-एक औधिक और तीन कृष्ण, नील, कापोतलेश्याओ को लेकर सब मिल कर १२ शतक होते है। इनमें રૂપ ૧૦ દસમે અને ૧૧ અગિયારમે એ બે ઉદ્દેશાઓ કહેવામાં આવેલ નથી.
'एवं एयाणि बारस एगिदिया सयाणि भवंति' मा प्रभारी सन्द्रिय વાળા જીના સંબંધમાં ૧૨ બાર એકેન્દ્રિય શતકે કહયા છે.
સામાન્ય પણાથી એકેન્દ્રિયનું પહેલું શતક અને કૃષ્ણલેશ્યાવાળ, નીલ લેશ્યાવાળા, કાપેતલેશ્યાવાળા એકેન્દ્રિયેના ત્રણ શતકે મળીને ચાર શતકે થાય છે. તથા ઔધિક ભવસિદ્ધિક એકેન્દ્રિાને લઈને કૃષ્ણ સ્થાવાળા નીલલેશ્યાવાળા અને કાપેતિક વેશ્યાવાળા ભવસિદ્ધિકના ત્રણ શતકે મળીને આઠ શત થાય છે. તથા અભવસિદ્ધિક એકેન્દ્રિયોના સંબંધમાં પણ ચાર શતકે કહેવામાં આવેલા છે. તે આ રીતે સમજવા–એક ઔધિક સંબંધી અને કલેશ્યાયુક્ત, નીલલેશ્યા યુક્ત અને કાપતલેશ્યા યુક્ત એમ ત્રણ શતકો થાય છે, બધા મળીને બાર શતકે થાય છે. આમાં આઠ શતકોમાં દરેક શતકમાં ૧૧-૧૧ અગિયાર અગિયાર ઉદ્દેશાઓ થાય છે. ચાર અભવ
શ્રી ભગવતી સૂત્ર: ૧૭