Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका रीका श०३४ अ. श.१ २.२ विग्रहगत्योत्पातनि० ३३९ अर्याप्तबादरवनस्पतिकायिकः ३, पर्याप्तवादरवनस्पतिकायिकः ४ एते चत्वारो भेदा वनस्पतिकायिकस्य २०, एतेषु विंशतिस्थानेषु उपपातयितव्यउपपातः करणीयः। कियत्पर्यन्तमुपपातयितव्य स्तत्राह-'जाव' इत्यादि । 'जाव चाहिये । इसी प्रकार इस पर्याप्त सूक्ष्मपृथिवीकायिक को पर्याप्त पादर पृथिवीकायिक में उत्पन्न कराने के सम्बन्ध में भी आलापक कह लेना चाहिये । यह चतुर्थ आलापक है । इस प्रकार ये पृथिवीकायिकके ४ भेद हैं। इसी प्रकार से अपमायिक के अपर्याप्त सूक्ष्म अकायिक पर्याप्त सूक्ष्म अप्कायिक अपर्याप्त बादर अप्कायिक और पर्याप्त पादर अका. यिक ये चार भेद होते हैं । इसी प्रकार से तेजस्कायिक अपर्याप्त सक्षम तेजस्कायिक पर्याप्त सूक्ष्मतेजस्कायिक अपर्याप्त बादर तेजस्कायिक
और पर्याप्त पादरतेजस्कायिक ये चार भेद होते हैं । इसी प्रकार से वायुकायिक के अपर्याप्त सूक्ष्मवायुकाधिक पर्याप्त सूक्ष्नवायुकायिक अपर्याप्त बादर वायुकायिक पर्याप्त बादर वायुकायिक ये ४ चार भेद होते हैं। इसी प्रकार से वनस्पतिकायिक के अपर्याप्त सूक्ष्म वनस्पतिकायिक पर्याप्त सूक्ष्मवनस्पतिकायिक अपर्याप्त पादर वनस्पतिकायिक पर्याप्त बादर बन स्पतिकायिक ये ४ चार भेद होते हैं। सो इन २० स्थानों में पर्याप्त सूक्ष्म पृथिवीकायिक को उत्पन्न कराना चाहिये। यही बात यहां यावસૂમ પૃથ્વીકાધિકને પર્યાપ્તક બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન કરાવવાના સંબંધમાં પણ આલાપક કહેવો જોઈએ. આ ચે આલાપક કહેલ છેઆ રીતે પ્રકાચિકેમાં ચાર ભેદે કહેલા છે. સૂક્ષમ અને બાજર
આજ પ્રમાણે અષ્કાયિકમાં અપર્યાપ્ત સૂક્ષ્મ અષ્કાયિક, પર્યાપ્ત સૂમ અષ્કાયિક, અપર્યાપ્ત બાદર અકાયિક, અને પર્યાપ્ત બાદર અપ્લાયિકના ચાર ભેદ થાય છે. આ જ પ્રમાણે તેજસ્કાયિકમાં અપર્યાપ્ત સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત સૂમ તેજસ્કાયિક અપર્યાપ્ત બાદર તેજરકાયિક, પર્યાપ્ત બાદર તેજકાયિક આ પ્રમાણેના ચાર ભેદે થાય છે. આ જ પ્રમાણે વાયુકાયિકમાં અપર્યાપ્ત સૂમ વાયુકાયિક, પર્યાપ્ત સૂમ વાયુકાયિક, અપર્યાપ્ત બાદર વાયુકાયિક અને પર્યાપ્ત બાદર વાયુકાયિકના ભેદથી ૪ ચાર ભેદ સમજવા. આજ પ્રમાણે વનસ્પતિકાયિકમાં અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક, પર્યાપ્ત સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક, પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક એ રીતના ૪ ચાર ભેદ થાય છે. તે આ ૨૦ વીસ સ્થાનમાં પર્યાપ્ત સૂમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭