Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे षाधिकं कर्म प्रकुर्वन्ति ये तु समायुष्का स्तथैव विषमोपपन्नका विग्रहगत्या सम. यादि भेदेनोत्पत्तिस्थान प्राप्ता स्ते तुल्यस्थितय उत्पत्तिस्थानमाप्तिषम्ये णोत्पत्तिस्थानमाप्तिकालवैषम्याद् विग्रहेऽपि च बन्धकत्वाद् विमात्र विशेषा. धिकं कर्म प्रकुर्वन्ति, विषमस्थितिक सम्बन्धि तु अन्तिमभङ्गद्वयमनन्तरोपपन्नकानां न सम्भवति अनन्तरोपपन्नकत्वे विषमस्थितेरभावात् इति । 'से विषमोपपन्नक होते हैं वे यद्यपि तुल्यस्थितिवाले होते हैं पर विषमोप. पन्नक होने के कारण विषमयोग युक्त होने से विमात्र विशेषाधिक कर्म का बन्ध करते है । तात्पर्य इस कथन का ऐसा है कि जो अनन्तरोपपन्नक एकेन्द्रिय जीव समान आयुवाले होते हैं वे तुल्य स्थितिवाले तो होते ही हैं परन्तु इन्हें जो विमात्र विशेषाधिक कर्म का बन्धक कहा गया है वह विषमोपपन्नक होने के कारण कहा गया है। विषमोपपन्नकता इनमें इसलिये आती है कि ऐसे ये जीव विग्रह गति से कि जिस में समयादिक का भेद होता है उत्पत्ति स्थान में आते हैं अतः वे तुल्यस्थितिवाले भले ही रहे परन्तु उत्पत्ति स्थान को प्राप्त होने की विषमता से उत्पत्ति काल की विषमता को लेकर और विग्रह में भी कर्मबन्ध करने के कारण ऐसे ये अनन्तरोपपन्नक एके. न्द्रिय जीव विमात्र विशेषाधिक कर्म के बन्धक होते हैं। विषमस्थिति से सम्बन्ध रखनेवाले अन्तिम दो भङ्ग अनन्तरोपपन्नक एकेन्द्रिय जीवों विसमोववन्नगा तेण तुल्लटिइया वेमायविसेसाहियं कम्भ पकरेति' तथा रे। સમાન આયુષ્યવાળા હોય છે, અને વિષમે ૫૫નક હોય છે, તેઓ જોકે-સરખી સ્થિતિવાળા હોય છે, પરંતુ વિષમે ૫૫નક હોવાના કારણથી વિષમ ગવાળા હોવાથી વિમાત્રાથી વિશેષાધિક કમને બંધ કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-જે અનંતરે૫૫નક એક ઈન્દ્રિયવાળા જ સમાન આયુષ્યવાળા હોય છે, તેઓ તુલ્ય સ્થિતિવાળા તે હોય છે. પરંતુ તેઓને જે વિમાત્રાથી વિશેષાધિક કમને બંધ કરવાવાળા કહ્યા છે, તે વિષમેપ નક હોવાના કારણે કહેલ છે. તેઓમાં વિષમેપનક પણું એ માટે આવે છે કેએવા એ જ વિગ્રહ ગતિથી કે જેમાં સમય વિગેરેને ભેદ હોય છે, ઉત્પત્તિ સ્થાનમાં આવે છે. તેથી તેઓ સમાન સ્થિતિવાળા રહે છતાં પણ આયુષ્યના ઉદયના વિષમ પણને લીધે અને વિગ્રહગતિમાં પણ કમને બંધ કરવાના કારણે એવા આ અનંતરે૫૫નક એકઈન્દ્રિયવાળા જી વિમાત્રાથી વિશેષાધિક કમને બંધ કરવાવાળા હોય છે. વિષમ સ્થિતિથી સંબંધ રાખવાવાળા છેલ્લા બે ભંગે અનાતાપપનક એક ઈન્દ્રિયવાળા ને સંભવતા નથી. કેમ કે અનંતરાપપપાક હોવાથી તેમાં વિષમ સ્થિતિનો અભાવ રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭