Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका २०३४ अ.श.३-५ नीलादिलेश्यैकेन्द्रियनिरूपणम् ४८१ स्यारभ्य तुल्यस्थितिकाः तुल्यविशेषाधिकं कर्म प्रकुर्वन्ति एतत्पर्यन्तमेतस्य प्रथम शतवदेव सर्वमिहापि, एवमेकादशोद्देशकाः पूर्ववदेव भणितव्याः तदित्थम् एकादशोदेशकयुक्त पंचमं भवसिद्धिकशतं समाप्तं भवति ।।मू० १॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषा. कलितललितकलापालापकपविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूषित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्मदिवाकर -पूज्यश्री घासिलालवतिविरचितायां श्री "भग
वतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां ___ व्याख्यायां चतुस्त्रिंशत्तमशतके
पञ्चममेकेन्द्रियशतं समाप्तम् ॥३४॥५॥ रूप से ही उत्पन्न होने के योग्य हुआ हैं वह कितने समयवाले विग्रह से वहां उत्पन्न होता है ? इस प्रश्न सूत्र से लेकर 'तुल्यस्थितिवाले तुल्य विशेषाधिक कर्म का बन्ध करते हैं 'यहां तक का समस्त कथन इसी के प्रथम शत के जैसा ही यहां पर भी जानना चाहिये और यहां पर भी ११ उद्देशक पूर्व के जैसे ही कहलेना चाहिये। इस प्रकार यह पांचवां भवसिद्धिक शतक जो कि ११ उद्देशकों युक्त कहा गया है समाप्त होता है। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके चौतीसवें शतक का
पांचवां एकेन्द्रिय शतक समाप्त ॥३४-५॥ પૃથ્વીકાયિક પથાથી ઉત્પન થવાને ગ્ય બનેલ છે, તેઓ ત્યાં કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્ન સૂત્રથી લઈને તુલ્ય સ્થિતિવાળા તુલ્ય વિશેષાધિક કમને બંધ કરે છે. આ કથન સુધીનું સઘળું કથન આ ૩૪ ચોત્રીસમા શતકના ત્રીજા ઉદ્દેશાના પહેલા એકેન્દ્રિય શતકમાં કહ્યા પ્રમાણે છે તેમ સમજવું અને અહિયાં પણ ૧૧ અગીયાર ઉદ્દેશાઓ પહેલા કહ્યા પ્રમાણે કાા છે તેમ સમજવું. આ રીતે આ પાંચમું ભવસિદ્ધિક શતક કે જે ૧૧ અગિયાર ઉદેશાઓવાળું છે. તે સમાપ્ત થયું છે. જનાચાર્ય જૈનધર્મદિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકનું પાંચમું
એકેન્દ્રિયશતક સમાપ્ત ૩૪–પા भ० ६१
શ્રી ભગવતી સૂત્ર: ૧૭