Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७६
भगवतीसूत्रे
अत्र कृष्णलेश्य विशेषणविशिष्टाः सर्वे पृथिव्यादयो वाच्याः, उपपातोऽपि सर्वेषां सर्वत्र कृष्णले श्येष्वेव कर्त्तव्यः । कियत्पर्यन्तमित्याह - 'जाव लोगचरिमंते' यावल्लोकचरमान्त इति, कोक - चरमान्तसूत्रपर्यन्तं संग्राह्यम् । जीवो यस्यां लेश्यायां म्रियते तस्यामेवोत्पद्यते इति न्यायात् कृष्णलेश्य जीवानां कृष्णलेइयेष्वेव उपपातो वर्णनीयः, इति भावः । 'कहिणं भंते ! कण्हलेस्स अपज्जत्तवायरपुढवीकाइयाणं ठाणा पन्नता' कुत्र खल्ल भदन्त ! कृष्णलेश्य पर्याप्त बादरपृथिवीकायिकानां स्थानानि प्रज्ञप्तानीति प्रश्नः स्वस्थानापेक्षयाऽष्टसु पृथिवीषु इत्युत्तरम् इत्यादि, 'एवं एएणं अभिलावेणं
गया है वही सब प्रकरण यहां वाच्य हुआ है। विशेषता उस प्रकरण से इस प्रकरण में केवल इतनी सी है कि यहां पर समस्त पृथिवीकायिक आदि एकेन्द्रिय जीव कृष्णलेश्वा रूप विशेषण से विशिष्ट हुए हैं । तथा इन सब का उपपात भी सर्वत्र कृष्णलेइयावालों में ही कर्त्तव्य हुआ है। ऐसा यह सब उपपात सम्बन्धी कथन लोक के चरमान्त प्रकरण तक गृहीत हुआ है । क्यों कि जीव जिस लेश्या में मरता है वह उसी बेश्या में उत्पन्न होता है। इस न्याय के अनुसार कृष्णलेइयावाले जीवोंका उपपात कृष्णलेइयावालों में ही होता है। ऐसा वर्णन करलेना चाहिये ।
'कहि णं भते ! कण्हलेस अपज्जन्त बायरपुढवीकाइयाण ठाणा पण्णत्ता' हे भदन्त ! कृष्णलेश्यावाले अपर्याप्त बादर पृथिवीकायिकों के स्थान कहां पर कहे गये हैं ? इसके उत्तर में प्रभुश्री कहते हैं - हे गौतम ! स्वस्थान की अपेक्षा से उनके स्थान आठों पृथिवियों में अर्थात्
તે પ્રકરણ કરતાં આ પ્રકરણમાં વિશેષતા કેવળ એટલી જ છે કે અહિયાં સઘળા પૃથ્વીકાયિકા વિગેરે એકેન્દ્રિય જીવા કૃષ્ણુલેસ્યાના વિશેષણથી કહેવાના છે. તથા આ બધાને ઉપપાત પણ બધે જ કૃષ્ણુલેસ્થાવાળાઓમાં જ કહેવા જોઈએ, આ પ્રમાણે આ સઘળુ ઉપપાત સંબંધી કથન લેાકના ચરમાન્ત સૂત્ર સુધી ગ્રહણ કરાયેલ છે. કેમ કે જીવ જે લેશ્યામાં મરણપામે છે, તે એજ લેશ્યામાં ઉત્પન્ન થાય છે. આ ન્યાય પ્રમાણે કૃતેશ્યાવાળા વાના ઉપરાત કૃષ્ણલેશ્યાવાળામાં જ થાય છે એ પ્રમાણેનું વણુન કરી લેવું જોઇએ.
'कइ णं' भंते ! कण्हलेस अपज्जत बायरपुढवी काइयाण ठाणा पण्णत्ता' હે ભગવન્ કુષ્ણુલેશ્યાવાળા અપર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિકાના સ્થાને કયાં કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે છે કે-હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી તેના સ્થાના રત્નપ્રભા પૃથ્વીથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૭