Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्र पर्याप्तापर्याप्त भेदेन द्वादश स्थानस्यैव सूत्रकृताऽनुसरणं कृतमिति । इह च लोकस्य पूर्वचरमान्तात् पूर्वचरमान्ते समुत्यमानस्य एकसामयादिका चतुःसमयान्ता गतिः संभवति अनुश्रेणि विश्रेणी संभावात् । पुनः दक्षिण चरमान्ते पूर्वचरमान्तात् समुत्पद्यमानस्य तु द्वयादि चतुःसामयिक्येव गतिस्तत्रानुश्रेणेरभावात् । एवमन्यप्रापि विश्रेणी गमने द्वयादि चतु:सामयिक्येव गति भवतीति भावः।। _ 'सुहुमपुढवीकाइओ पज्जत्तओ एवं चे' सूक्ष्मपृथिवीकायिका पर्याप्तका एवमेव अपर्याप्त सूक्ष्मपृथिवीकायिकवदेव अयं पर्याप्त सूक्ष्मपृथिवीकायिकोऽपि ये ही जीव वहां हैं। इसलिये सूत्रकार ने पर्याप्त और अपर्याप्त के भेद से इन १२ स्थानोंका ही यहां अनुसरण किया है। यहां लोकके पूर्वचरमान से पूर्वचामान में उत्पन्न हुए जीवकी एक समयवाली और यावत् चारसमयवाली गति हो सकती है क्योंकि यहाँ अनुश्रेणि रूपसे जाकर भी उत्पन्न होता है और विश्रेणि में भी उत्पन्न होता है तथा दक्षिण चरमान्त में पूर्वचरमान्त से उत्पन्न होने चाले जीवकी गति दोसमय से लेकर चार समयतककी होती है। क्योंकि यहां उत्पत्ति स्थान सीधमें नहीं होने के कारण ऋज्वायता श्रेणि का अभाव है । इसलिये एकसमयवाली गति यहां नही कही है। इसी प्रकार से अन्यत्र भी विश्रेणि स्थित स्थान में उत्पन्न होने वाले के गमन में दोसमयवाली गतिसे लेकर चारसमयवाली ही गति होती है ऐसा जानना चाहिये । _ 'सुहमपुढवीकाइओ पज्जत्सओ एवं चेव' इत्यादि पर्याप्त सूक्ष्म पृथिवीकायिक भी इसी प्रकार से-अपर्याप्त सूक्ष्मपृथिवीकायिकके जैसे સૂમ વાયુકાયિક તથા બાર વાયુકાવિક આટલા જ જીવે ત્યાં હોય છે. તેથી સૂત્રકારે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી આ ૧૨ બાર સ્થાનનું જ અહિયાં કથન કર્યું છે. અહિયાં લેકના પૂર્વચરમાતથી પૂર્વચરમાન્તમાં ઉત્પન્ન થનારા જીવની એક સમયવાળી અને યાવત્ ચાર સમયવાળી ગતિ પણ હોય છે. કેમ કે અહિયાં અનુશ્રેણી ગતિ પણ હોય છે, અને વિશ્રેણી ગતિ પણ હોય છે. તથા દક્ષિણ ચરમાન્તમાં પૂર્વ ચરમાન્તથી ઉત્પન્ન થવાવાળા જીવની ગતિ બે સમયથી લઈને ચાર સમય સુધીની હોય છે. કેમ કે અહિયાં અનુશ્રેણી ગતિને અભાવ કહેલ છે. તેથી એક સમયેવાળી ગતિ અહિયાં કહી નથી. એ જ પ્રમાણે બીજે પણ વિશ્રેણી ગમનમાં એ સમયવાળી ગતિથી લઈને ચાર સમયવાળી જ ગતિ હોય છે તેમ સમજવું જોઈએ.
'सहमढवीकाइओं पज्जत्तओं एवं चेव' ५र्यात सूक्ष्म पृथ्वीजयि પણું આજ પ્રમાણે. એટલે કે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિકની જેમજ બારે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭