Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०४
भगवतोसुत्रे
शतं भणितव्यम् । यथा कृष्णलेश्यभवसिद्धिकस्य एकादशो देशकात्मकशतमधीतं तथैव नीललेsभवसिद्धिकस्यापि एकादशोदेशकयुक्तं शतमध्येतव्यम् । आलापप्रकारस्तु पूर्ववदेवोहनीयः नवरं कृष्णलेश्यभवसिद्धिवस्थाने 'नीललेश्य भवसि - डिक इति पदं निवेश्य शतं भणितव्यम् ॥
॥ इति सप्तम मे केन्द्रियशतं समाप्तम् ||३३|७| एवं काउलेस्स भवसिद्धिएहिं वि सयं ॥ सू० १॥ अट्टमं एर्गिदियस समत्तं ॥ ३३८ ॥
न्ध
मैं भी शतक कहना चाहिये, तात्पर्य यही है कि जैसा कृष्णलेश्य, भवसिद्धिक का ११ उद्देशात्मक शतक कहा गया है वैसा ही नीललेश्य भवसिद्धिक का भी ११ उद्देशकों से युक्त शतक कहना चाहिये । इस सम्बन्ध में आलापक प्रकार पूर्व के जैसा ही उद्भावित करना चाहिये, परन्तु आलापक प्रकार में केवल कृष्णलेश्य भवसिद्धिक के स्थान में नीललेश्य भवसिद्धिक ऐसा पद निवेशित करके शतक कहना चाहिये । ॥ ७ वां एकेन्द्रिय शतक समाप्त ॥
'एव' काउलेस्स भवसिद्धिएहिं विसयं'
'इसी प्रकार कापोतलेइयावाले भवसिद्धिक एकेन्द्रिय जीवों का भी आठवां शतक बनाना चाहिये ।
એજ પ્રમાણે નીલસ્ટેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયાના સખધમાં પણ શતક સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે પ્રમણે કૃષ્ણવેશ્યાવાળા ભવસિદ્ધિ! જીવાના સ’મધમાં અગિયાર ઉદ્દેશાત્મક શતક કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું નીલકેશ્યાવાળા ભવસિદ્ધિકના સંબંધમાં પણ અગિયાર ઉદ્દેશા યુક્ત શતક કહેવું જોઈએ. આ સંબધમાં આલાપકના પ્રકાર પહેલાં કહ્યા પ્રમાણે જ મનાવીને કહી લેવા. આલાપતા પ્રકારમાં કૃતેશ્યાવાળા ભત્રસિદ્ધિકના સ્થાને નીલÀશ્યાવાળા ભવસિદ્ધિક એ પ્રમાણેનુ પદ મૂકીને શતક સમજવુ. એજ તેમાં અને આ કથનમાં ભિન્નપણુ સમજવુ’. ।।સૂ૦૧૫
"સાતમુ એકેન્દ્રિય શતક સમાપ્તાા
ડાઆઠમા એકેન્દ્રિય શતકના પ્રારંભ
-
' एवं काउलेस भवसिद्धिएहिं वि सय' त्याहि
આજ પ્રમાણે કાપે તલેશ્યાવાળા ભસિદ્ધિક એકેન્દ્રિય જીવાના સ ંબંધમાં પણ આઠમું શતક સમજવું,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭