Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
भगवतीसूत्रे तुल्यतया तिष्ठन्ति येषु मतेषु दर्शनेषु वा तानि समवसरणानि मतानि दर्शनानि वा, तानि कति प्रकारकाणि भवन्तीति समवसरणविषयकः प्रश्नः, भगवानाह
तीसवें शतक का प्रथम उद्देशक का प्रारंभ २९ वां शतक व्याख्यात हो चुका, अब क्रममाप्त ३० वां शतक प्रारम्भ होता है, इस शतक का पूर्व शतक के साथ ऐसा सम्बन्ध है कि उस पूर्व शतक में कर्मप्रस्थापनादि को लेकर जीवों का विचार किया है, परन्तु अब इस शतक में कर्मबन्ध आदि के कारणभूत वस्तुवाद को आश्रित करके उन जीवों का विचार होता है । इस सम्बन्ध को लेकर यह ३० तीसवां शतक कहा जा रहा है। इसमें १२ बारह उद्देशक हैं। 'कह णं भंते ! समोसरणा पण्णत्ता-इत्यादि टीकार्थ-हे भदन्त ! समवसरण-कितने प्रकार के कहे गये हैं। 'अनेक प्रकारकपरिणामवन्तो जीवा, समवप्तरन्ति कथंचित् तुल्यतया तिष्ठन्ति येषु मतेषु दर्शनेषु वा तानि समवसरणानि' इस व्युत्पत्ति के अनुसार समवसरण शब्द से यहां मत या दर्शन गृहीत हुए है। क्यों की इन मतादिकों में अनेक प्रकार के परिणामोवाले मनुष्य प्राणी रहा करते
त्रीसमा शत: प्रारम--
“देश। पहेले" ઓગણત્રીસમું શતક કહેવાઈ ગયું. હવે ક્રમ પ્રાપ્ત આ ત્રીસમા શતકને પ્રારંભ થાય છે. પૂર્વ શતકની સાથે આ શતકને એ પ્રમાણે સંબંધ છે કે--પૂર્વ શતકમાં કર્મ પ્રસ્થાપના વિગેરેને લઈને જેને વિચાર કરવામાં આવ્યો છે–પરંતુ હવે આ શતકમાં કર્મ બંધના કારણભૂત વસ્તુવાદને આશ્રય કરીને તે જીને વિચાર કરવામાં આવશે, આ સંબંધથી આ ૩૦ ત્રીસમું શતક કહેવાઈ રહ્યું છે. આ શતકમાં બાર ઉદ્દેશાઓ છે.
'कइ णं भंते ! समोसरणा पन्नत्ता' त्यादि
टी--- सावन् समक्स२६-भत 32 प्रारना छ ? 'अनेक प्रकारकपरिणामवन्तो जीवाः समवसरन्ति कथंचित् तुल्यता तिष्ठति येषु मतेषु दर्शनेषु वा तानि समवसणानि' मा व्युत्पत्ति अनुसार सभसय २७४थी અહિયાં મત-અથવા દર્શન ગ્રહણ કરાયેલ છે. કેમ કે આ મત વિગેરેમાં અનેક પ્રકારના પરિણામવાળા મનુષ્ય પ્રાણી રહ્યા છે. આ રીતે ગૌતમસ્વામીએ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭