Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०३१ उ.१ सू०४ चतुर्युग्मनिरूपणम् कि नैरपिकेभ्य इत्यादि प्रश्नः, गौतम ! नो नरयिकेभ्य उत्पधन्ते किन्तु पञ्चे. न्द्रियतिर्यग्योनि केभ्य आगत्य समुत्पद्यन्ते तथा गर्भन मनुष्येभ्य आगत्योत्पधन्ते। ते खलु रत्नपभानारकाः कथमुत्पद्यन्ते, गौतम ! स यथानामकः कश्चि-पुरुषः पळवकः प्लबमानः अध्यवसाययोगनिर्वत्तितेन करणोपायेन पूर्वमवं परित्यज्य अग्रिममवे उत्पद्यन्ते । तेषां नारकाणां कथं शीत्रा गतिः कथं शीघ्रो गतिविषयः प्रज्ञप्तः ? गौतम ! स यथानामकः कश्चित्पुरुषः तरुणो बलवान यावत् त्रिसमयेन पा विग्रहेणोत्पद्यन्ते तेषां खल जीवानां तथा शीघ्रा गति भवति तथा शीघ्रोगति होते हैं ? उत्तर में प्रभुश्री कहते हैं-हे गौतम ! वे न नैरयिकों से आकर के उत्पन्न होते हैं और न देवों में से आकर के उत्पन्न होते हैं. किन्तु पश्शेन्द्रिय तिर्यग्योनिकों में से आकर के उत्पन्न होते हैं और गर्भज मनुष्यों में से आकर के उत्पन्न होते हैं । हे भदन्त ! वे रत्नप्रभा नारक किस प्रकार से उत्पन्न होते हैं ? हे गौतम जिम प्रकार कोई प्लबक पुरुष कूदता-२ अपने पूर्व के स्थान को छोड़कर आगे के स्थान पर पहूंच जाता है, इसी प्रकार से नारक भी अपने पूर्व भवको छोड़कर अपने अध्यवसाय रूप कारण के वश से आगामी नारक भवको प्राप्त करते हैं। हे भदन्त ! उन नारक जीवों की शीघ्र गति कैपी होती है ? और कैसा उस शीघ्रगति का विषय होता है ? हे गौतम ! जैसे कोई तरुण बलवान पुरुष जैसे कि चौदहवें शतक के प्रथम उद्देशक में આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! તે નારકે નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. કિંતુ દેવમાંથી આવીને ઉત્પન થાય છે. અને પંચેન્દ્રિય તિર્યંચનિકેમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તથા ગર્ભજ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ભગવન તે રત્નપભા પૃથ્વીના નારકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જે પ્રમાણે કાઈ કૂદનારે પુરૂષ કૂદતે કૂદતો પિતાના પહેલાના સ્થાનને છેડીને આગળના સ્થાન પર પહોંચી જાય છે. એ જ પ્રમાણે નારકે પણ પિતાના પૂર્વ ભવને છેડીને પિતાના અધ્યવસાય રૂપ કારણ વશ ત્ આગામી નારક ભવને પ્રાપ્ત કરે છે. હે ભગવન તે નારક જીવોની શીધ્રગતિ કેવી હોય છે અને તે શીધ્ર ગતિને વિષય-સમય હોય છે ? હે ગૌતમ ! જેમ કેઈ તરૂણ બળવાન પુરૂષ જેમ કે ચૌદમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, તે પ્રમાણે એ નારક ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતની તેઓની શબ્રગતિ હેય છે. અને તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭