Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०३० उ.४ १०१ उद्देशकपरिपाटिनिरूपणम् १५३ संक्षेपविस्ताराभ्यामिह पूर्वप्रकारेण षइविंशतितमबन्धिशतकोक्तेन वक्तव्याः । 'णवर अलेस्सो केवली अजोगी न भन्नई' नवर केवलम् अलेक्यो जीवः केवली अयोगी चैते कुत्रापि उद्देशके नो मणितव्या स्तेषामचरमत्वामावेन प्रश्नान त्वात् तस्मश्नोत्तरयोरपयोजनवाञ्चेति । 'सेसं तं चेव' शेषम्-कथितजीवा. तिरिक्तं सर्वमपि वस्तु बन्धिशतकवदेव ज्ञातव्यम् । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! जीवादीनां क्रियावाद्यादिविषये यद् देवानुपियेण कथितं तत्सर्वम् एवमेव सर्वथा सत्यमेव, इति कथयित्वा गौतमो प्रकार छाईस २६ वें बन्धि तक में जिस प्रकार उद्देशकों के कहने का कहा जा चुका है उसी प्रकार यहां भी संक्षेप और विस्तार से कहना चाहिये, यहां पर भी वंधिशतक के जैसे अचरम उद्देशक में अलेश्यों के सम्बन्ध में केवलियों के सम्बन्ध में, अयोगियों के सम्बन्ध में कोई प्रश्न उत्पन्न नहीं करना चाहिये क्यों कि वे अचरम नहीं होते हैं अतः ये सब प्रश्न यहां नहीं उठते है। 'सेस तचेव' पाकी का और सब कथन पन्धिशतक के ही जैसा है। 'सेव भंते ! सेव भंते ! त्ति' हे भदन्त ! जीवादिकों की क्रियावादिता आदिके विषय में जो आप देवानुप्रियने कहा है वह सब सर्वथा सत्य ही है २ इस प्रकार कह कर गौतम ने प्रभुश्री को वन्दना की और नमस्कार किया, ૨૬ છવ્વીસમાં બંધી શતકમાં ઉદ્દેશાઓ કહેવાના સંબંધમાં જે પ્રકાર કહેલ છે, એજ પ્રમાણેનો પ્રકાર અહિયાં પણ સંક્ષેપથી અને વિસ્તારથી કહે જોઈએ. અહિયાં લેશ્યાના સંબંધમાં કેવલિયોના સંબંધમાં, અગીના સંબંધમાં કોઈપણ પ્રશ્ન કરે ન જોઈએ. કેમ કે—કૃતકૃત્ય હોવાથી આ
या प्रश्नो तसाना सभा उपस्थित थता नथी. 'सेसं त चेव' मानु બીજુ તમામ કથન બંધી શતકના કથન પ્રમાણે જ છે. તેમ સમજવું.
सेव' भंते ! सेव भंते ! त्ति' मापन १ विना लियाबाद ! વિગેરેના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સર્વથા સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા
શ્રી ભગવતી સૂત્ર: ૧૭