Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे मसिद्धमेव अतो नोक्तमिति । 'सेवं भंते ! सेव भतेति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! अनन्तरोपपत्रकनारकादीनां क्रियावाघादिविषये यत् कथितं देवानुप्रियेण तत् सर्वथैव सत्यमिति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्थति वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति ॥सू० २॥ इति श्री-विश्वविख्यातजगद्वल्लभादिपदभूषितबालब्रह्मचारि - 'जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविरचितायां "श्री भगवतीसूत्रस्य" पमेयचन्द्रिकाख्यायां ___ व्याख्यायां त्रिंशत्तमे शतके द्वितीयोद्देशकः समाप्तः ॥३०-२॥ भी होते हैं । सम्यग्दृष्टिज्ञानी, अवेदक अकषाय और अयोगी ये तो भव्य रूप से प्रसिद्ध ही हैं। अतः ये यहाँ नहीं कहे गये हैं 'सेव भंते। सेवं भंते त्ति' हे भदन्त अनन्तरोपपन्नक नारकादिकों की क्रियावादी तादि के विषय में जो आप देवानुप्रियने कहा है वह सर्वथा सत्य ही है। इस प्रकार कहकर गौतमस्वामीने प्रभुश्री को वन्दना की और नमस्कार किया। वन्दना नमस्कार करके फिर वे संयम और तपसे आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू० १॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके तीसवें शतकका
द्वितीय उद्देशक समाप्त ॥३०-२॥
જ ભવ્ય હોય છે, અને અભવ્ય પણ હોય છે. સમ્યગદષ્ટિજ્ઞાની, અવેદક આકષાય અને અગી આ બધા તે ભવ્યપણુથી પ્રસિદ્ધ જ છે. તેથી અહિયાં કહ્યા નથી. _ 'सेव भते ! सेव भंते ! त्ति' 3 मापन मनत५५न ना२४ विगैरेना ક્રિયવાદી પાણીના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય છે, હે ભગવન આપ દેવાનુપ્રિયનું આ સંબંધનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂત્ર જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તીસમા શતકને બીજો ઉદ્દેશ સમાપ્ત .૩૦–રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭