Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
टीका प्रथमसमवाये आस्वसंवरनिरूपणम्
३५
मूलम् -- एगे आसवे ॥सू. १५ ॥
टीका - जीवस्य पुण्यपापकर्मभ्यां सह यः संयोगः स बन्धः इत्युक्तं, तस्य कारणं तिरूपयितुमाह- 'एंगे आसवे' इति । एक आस्रवः, आस्रवन्ति = प्रविशन्ति येन कर्माण्यात्मनि स आस्रवः कर्मबन्धकारणमित्यर्थः । आस्रवस्य मिध्यात्वादिभेदाद ने कविधत्वेऽपि आस्रवसामान्यादेकत्वमिति भावः ।
यद्वा-द्रव्यभावभेदादास्रवो द्विविधः, यथा जलोपरिवर्तिनावादौ छिद्रद्वारेण जलप्रवेशो भवति, यथा वा नालीरूपेण मार्गेण सरसि जलस्य प्रवेशः तत्र च्छिद्राद्रव्यास्रवः, भावास्रवस्तु इन्द्रियादिः तेन द्वारेण हि जीवप्रदेशेषु कर्मपुद्गलानां संश्लेषो भवति । एवमात्रवस्य द्वैविध्येऽपि सामान्यादेकत्वमिति भावः । सू. १५ ।।
'एंगे आसवे' इति ।
एक आस्रव है, एक संवर है। जीव का पुण्य और पाप के साथ जो संबंध होता है उसका नाम बंध है, ऐसा जो अभी कहां है सो इस बंध का जो कारण है वह " आत्मा में जिससे कर्म प्रवेश करते है" इस व्युत्पत्ति के अनुसार आस्रव है । यह मिथ्यात्व आदि के मेद से अनेक प्रकार का है, तो भी सामान्य की अपेक्षा से एक है।
अथवा द्रव्य और भाव के भेद से भी आस्रव दो प्रकार का होता है । जल के ऊपर रही हुई नाव में छिद्र द्वारा जलका आना नाली मार्ग से तालाब में पानी का आना यह सब जैसे द्रव्यासव है । इसी तरह इन्द्रियादि द्वारा जीव के प्रदेशों में जो कर्मपुलों का संश्लेष होता है यह भावास्रव है इस तरहआस्रव में द्विविधता होने पर भी सामान्य की अपेक्षा यह एक ही है ।। १५ ।।
'एगे आसवे' इति '
આસ્રવ એક છે. સ વર્એક છે. જીવને પુણ્ય અને પાપની સાથે જે સંબધ થાય છે. તેનું નામ બંધ છે, એવું હમણાં કહેવામાં આવ્યુ છે. તે તે બ ધનુ જે ક રણ છે તે હું આત્મામાં જે વડે કમ પ્રવેશ કરે છે” તે વ્યુત્પત્તિ પ્રમાણે આસવ છે, તે મિથ્યાત્વ આદિના ભેદથી અનેક પ્રકારના છે છતાં પણ સામાન્યની અપેક્ષાએ એક છે અથવા દ્રવ્ય અને ભાવ, એ એ ભેદથી પણ આસવ એ પ્રકારના છે. પાણી ઉપર તરતી હોડીમાં છિદ્ર દ્વારા જલનું પેસવું, નાળામાં તળાવમાં પાણીનુ આવવું, એ બધા જેમ દ્રવ્યાસવ છે તેમ ઇન્દ્રિયાદિ દ્વારા જીવના પ્રદેશમાં જે ક્રમ પુદ્ગલેના સશ્લેષ થાય તે ભાવાવ છે. આ રીતે આસ્રવમાં દ્વિવિધતા હોવા છતાં પણ સામાન્યની અપેક્ષાએ તે એક જ છે.૧૫
શ્રી સમવાયાંગ સૂત્ર