Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४
समवायाङ्गसूत्रे बंध हो-कोई भी बंध हो है तो वह सामान्यतया बंध ही, अंतः इस विवक्षा से वह एक है। इसीलिये सूत्रकारने “एगे बंधे” ऐसा कहा है ॥१३॥
ज्ञानावरणीय आदि अष्टविध कर्मों का आत्म से आत्यन्तिक विनाश होना इसका नाम मोक्ष है। एक बार बंधा हुआ कर्म कमी तो क्षय को प्राप्त होता ही है, पर वैसे कर्म का बंधन फिर संभव हो अथवा उस प्रकार का कोई कमें अभी शेष हो तो ऐसी स्थिति में 'कर्म का आत्यन्तिक क्षय हुआ है" ऐसा नहीं कहा जा सकता। आत्यन्तिक क्षय का तात्पर्य है पूर्वबद्धकर्म का और नवीन कर्म के बांधने की योग्यता का अभाव। मोक्ष की प्राप्ति आत्यन्तिक कर्मक्षय हुए विना कदापि संभव नहीं हो सकती है, इसलिये ज्ञानावरणीय आदि आठ कर्मों के क्षय की अपेक्षा मोक्ष भी आठ प्रकार का माना जा सकता है परन्तु कर्मविमोचन रूप सामान्य की अपेक्षा यह भी एक है । अथवा जो जीव एक बार मोक्ष प्राप्त कर लेता है वह फिर से संसार में जन्म के कारणों का अभाव होने से जन्म धारण नहीं करता है, अतः जो स्थिति प्राप्त हो गई वह सादि होकर भी अपर्यवसित बनी रहती है, इसलिये पुनः प्राप्ति का अभाव होने से मोक्ष एक ही है ॥१४॥ બંધ હોય કે પ્રદેશાદિ બંધ હોય કેઈપણ બંધ હોય-પણ સામાન્ય રીતે તે તબંધ જ છે, આ દૃષ્ટિકોણથી જોતાં તે એક જ છે. તેથી સૂત્રકારે એમ કહ્યું છે. ૧૩
જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને આત્મામાંથી તદન નાશ થે તેનું નામ મોક્ષ છે. એક વાર બં ધાયેલ કર્મને કયારેક તો ક્ષય થાય છે જ, પણ એવાં કર્મનું બંધન ફરીથી સંભવિત પણ છે--અથવા એવા પ્રકારનું કઈ પણ કર્મ હજી શેષ હોય તે એવી સ્થિતિમાં કર્મોને આતિક ક્ષય થયો છે” એમ કહી શકાય નહીં. આત્યાન્તિક ક્ષય નું તાત્પર્ય એ છે કે પહેલાં બંધાયેલાં કર્મોને તથા નવીન કર્મો બંધાવાની ગ્યતાને અભાવ, આત્યન્તિક કર્મક્ષય વિના મોક્ષની પ્રાપ્તિ કદી પણ સંભવી શકતી નથી, તેથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના ક્ષયની અપેક્ષાએ મેક્ષ પણ આઠ પ્રકારને માની શકાય છે, પણ કમવિમેચન રૂપ સામાન્યની અપેક્ષાએ તે પણ એક જ છે. એટલે કે જે જીવ એક વાર મેક્ષ પ્રાપ્ત કરી લે છે તે જીવને સંસારમાં ફરી જન્મ ધારણ કરવાના કારણોનો અભાવ હવાથી ફરી જન્મ ધારણ કરે પડતું નથી. તેથી જે સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ તે સાદિ હોવા છતાં પણ અપર્યવસિત (અનન્ત) બની જાય છે, આ રીતે પુનઃ પ્રાપ્તિના અભાવને કારણે પણ મેક્ષ એક જ છે. ૧૪
શ્રી સમવાયાંગ સૂત્ર