Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे बंधतत्त्व कहा गया है उनमें प्रकृतिबंध और प्रदेशबंध, ये दो योग से होते हैं, तथा स्थितिबंध, और अनुभागबंध ये दो कषाय से होते हैं। बंधतत्त्व के ये चार प्रकार एक ही कर्म में संभवित चार अंशरूप हैं। गुणस्थानों को लेकर जब कर्मबंध के कारणों का विचार किया जाता है तब वहां पर ऐसा विचार जिया जाता है कि प्रथमगुणस्थान में बंध का कारण मिथ्या दर्शन है, चौथे गुणस्थान तक अविरति, छठवे गुणस्थानतक प्रमाद, दशवें गुणस्थान तक कषाय और तेरहवें गुणस्थान तक योग। इस तरह इन पांच बंध हेतुओं में से जहां २ पूर्व २ के बंध हेतु होंगे, वहां उसके बाद के भी सभी होंगे ऐसा नियम है। परन्तु जब उत्तर का होगा तब पूर्व का बंध हेतु हो भी
और न भी हो। इस तरह बंध में मिथ्यात्व आदि अनेक कारण पड़ते हैं फिर भी यहां जो "सकषायसद्भावात् कर्मणोयोग्यान् पुद्गलान् उपादत्ते स पुदगलसंश्लेषो बंध" ऐसा कहा गया है वह अन्य हेतुओं की अपेक्षा कषाय की प्रधानता प्रदर्शित करने के लिये ही कहा गया जानना चाहिये।
शंका-कषाय से जो कर्मबंध होता है वह तो दशवें गुणस्थानतक ही होता है, परन्तु योग से जो बंध होता है वह तेरहवें गुणस्थानतक होता है, इस तरह बंध हेतुओं से कषाय में प्रधानता न बनकर केवल योग में ही प्रधानता आती है ? બંધ અને પ્રદેશ છે, એ બને એગથી થાય છે. સ્થિતિબંધ અને અનુભાગબંધ એ બને કષાયથી થાય છે. બંધવના આ ચારે પ્રકારે એક જ કર્મમાં સંભવિત ચાર અંશરૂપ છે. ગુણસ્થાનેને લઇને જે કમબંધનાં કારણોને વિચાર કરવામાં આવે તે પહેલા ગુણસ્થાનમાં બંધનું કારણ મિથ્યાદશન છે ચોથા ગુણસ્થાન સુધી અવિરતિ છઠા ગુણ સ્થાન સુધી પ્રમાદ, દસમાં ગુણસ્થાન સુધી કષાય અને તેમાં ગુણસ્થાન સુધી યુગ. આ રીતે એ પાંચ બ ધહેતુઓમાંથી જ્યાં જ્યાં પૂર્વના (આગળના) બંધ હેતુ હશે ત્યાં તેમની પછીના પણ બધા બંધહેતુ હશે એ નિયમ છે પણ જયારે પછીના--હશે ત્યારે પૂર્વના આગલા બંધહેતુ હોય પણ ખરા અને ન પણ હોય આ રીતે બંધમાં મિથ્યાત્વ આદિ અનેક કારણે રહેલાં હોય છે છતાં પણ અહીં જે "सकषायसद्भावात् कर्मणो योग्यान् पुद्गलान् उपादत्ते स पुद्गलसंश्लेशो बंधः" એવું કહેવામાં આવ્યું છે. તે અન્ય હેતુઓ કરતાં કષાયની પ્રધાનતા દર્શાવવાને માટે જ કહેવાયું છે તેમ સમજવાનું છે.
શંકાક્ષાયથી કમને જે બંધ છે તે તો દશમાં ગુણસ્થાન સુધી જ બંધાય છે, પણ વેગથી જે કર્મબંધ બંધાય છે તે તેમાં ગુણસ્થાન સુધી જાય છે, આ રીતે બંધ હેતુઓમાં કષાયની પ્રધાનતાને બદલે ત્યાગની પ્રધાનતા શું આવી જતી નથી ?
શ્રી સમવાયાંગ સૂત્ર