Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका प्रथमसमवाये बंधमोक्षनिरूपणम
समाधान- योग के निमित्त से जायमान प्रकृति और प्रदेशबंध आत्मा को इतना पराधीन नहीं बनाति है कि जितना पराधीन स्थितिबंध और अनुभाग बंध बनाते है अतः बंधों में इन दो बंधो की मुख्यता प्रदर्शित करने के लिये ऐसा कहा गया है।
कर्म पुद्गलों में जो आत्मा के ज्ञानादिक गुणों को रोकने की तथा सुख दुःख आदि देने की प्रकृति की निर्मिति होती है-स्वभाव-बनता है-इसी का नाम प्रकृतिबंध है १। प्रकृति का कर्मपुद्गलो में अमुक समयतक च्युत नहीं होना-इसी प्रकृति का उनमें अमुक समय तक बने रहने का निर्माण होना इसका नाम स्थितिबंध है २। तीव्रता मंदता आदि रूप में कर्मपुद्गलों का फल देना इसका नाम अनुभागबंध है ३। कर्मपुद्गलों में स्वभावानुसार अमुक २ परिमाण में बट जाने का निर्माण होना इसका नाम प्रदेशबंध है ४ । प्रकृतिबंध और प्रदेशबंध में यही अन्तर है कि आत्मा के साथ बंधदशा को प्राप्त हुए कर्मपुद्गलों में जो ज्ञानादिगुणों को रोकने का स्वभाव निर्मित होता है वह तो है प्रकृतिबंध, और कर्मपुद्गल जो आत्मा के साथ बंध को प्राप्त हुए हैं वे कितने हुए हैं, इस प्रकार प्रदेशगणना का नाम प्रदेशबध है। इस तरह यह बंध अनेक प्रकार का है, फिर भी बंध सामान्य की अपेक्षा वह एक है। उसमें भेद नहीं है। चाहे प्रकृतिबंध हो, चाहे प्रदेशादि
સમાધાન–કેગના નિમિત્તથી પેદા થયેલ પ્રકૃતિ અને પ્રદેશન ધ આત્માને એટલે પરાધીન બનાવતા નથી કે જેટલે પરાધીન સ્થિતિબંધ અને અને અનુભાગબધ બનાવે છે, તેથી બંધમાં તે બે બંધની પ્રધાનતા બતાવવાને માટે એવું કહેવાયું છે.
કર્મપુદ્ગલેમાં આત્માના જ્ઞાનાદિક ગુણોને રોકવ ની તથા સુખદુઃખ આદિ દેવાની જે પ્રકૃતિનું નિર્માણ થાય છે સ્વભાવ બને છે. તેનું નામ જ પ્રકૃતિબંધ છે. (૧) પ્રકૃતિનું કર્મપુદ્ગલમાં અમુક સમય સુધી ચુત ન થવું—એ જ પ્રકૃતિનું તેમનામાં અમુક સમય સુધી સ્થિર રહેવાનું નિર્માણ થવું–તેનું નામ સ્થિતિબંધ (૨) તીવ્રતા મંદતા આદિ રૂપે કમપુદ્ગલેનું ફળ દેવું તેનું નામ અનુસાગબ ધ છે. (૩)કર્મ પુદ્ગલોમાં સ્વભાવનુસાર અમુક પ્રમાણમાં વહેંચાઈ જવાનું નિર્માણ થવું તેને પ્રદેશબં ધ કહે છે (૪) પ્રકૃતિન ધ અને પ્રદેશબંધમાં એટલે જ તફાવત છે કે આત્માની સાથે બંધદશા પામેલ કર્મપુદ્ગલેમાં જે જ્ઞાનાદિક ગુણને રોકવાને સ્વભાવ નિમિત થાય છે તે પ્રકૃતિબંધ છે, અને આત્માની સાથે બંધ પ્રાપ્ત જે કર્મપુદ્ગલે છે તે કેટલા થયા છે, તે પ્રદેશ ગણનાને પ્રદેશબંધ કહે છે. આ રીતે તે બંધના અનેક પ્રકાર છે, છતાં પણ બંધ સામાન્યની અપેક્ષાએ તે એક છે. તેમાં ભેદ નથી ભલે પ્રકૃતિ
શ્રી સમવાયાંગ સૂત્ર