________________
"
[ ૨૧ ] કદાચ સાધુ આગળ ચાલે તે તેને દ્વેષ ઉત્પન્ન થાય, અધવા દેનાર અસરળ સ્વભાવી હેાય તેા તેને દ્વેષ થાય, અને વસ્તુ વહેંચીને આપે તે ખરાબ વખતમાં પૂરા આહાર ન મળતાં જીવનનિર્વાહ ન થઈ શકે, તેજ પ્રમાણે પરિહરણ તે પરિહાર છે, તે પરિહાર સહિત ચાલે, તે ‘ પારિહારિક ’ એટલે પિ’ડરૃષ ત્યાગવાથી ઉક્તવિહારી ( ઉત્તમ ) સાધુ છે, તેવા ઉત્તમ જીજીવાળા સાધુએ પાસસ્થા, અવસન્ન કુશીલ, સંસક્ત, યથાછંદ એવા પાંચ પ્રકારના કુસાધુ સાથે ગેાચરી ન જવુ, તેમની સાથે જતાં અનેષણીય ગોચરી આવે, અગ્રહણ દોષ લાગે, એટલે જે પાસસ્થેા ‘ અનેષણીય ' લે, તેવું સાધુ પણ લે, તે તેની પ્રવૃત્તિની પ્રશંસાના દોષ લાગે, અને જો નલે તા અસ ડ ( ) વિગેરે દોષા થાય, તેવું જાણીને ગેાચરી લેવા માટે ગૃહસ્થના ઘરમાં તેવા સાથે પેસે નહીં, તેમ નીકળે પણ નહીં, તેવીજ રીતે તેમની સાથે બીજે પણ જવાના નિષેધ કરે છે. એટલે સાધુને સ્થ'ડિલ ( વિચાર ) ભૂમિએ જવુ ( હાય, અથવા વિહાર ( ભણવા ) ના સ્થળે જવુ. હાય, તા અન્ય તીથિ વિગેરે સાથે દેશના સંભવ હાવાથી ન જવું, તે કહે છે સ્થડિલ સાથે જતાં પ્રાસુક જલ સ્વચ્છ હોય, અસ્વચ્છ હાય, ઘણું કે થાડું હાય, તે તેનાથી જગ્યા સ્વચ્છ કરતાં ઉપઘાતના સંભવ થાય, અથવા જોડે ભણવા જતાં સિદ્ધાંતના આલાવા ગણુતાં તે પતિત સાધુને તેવું ન રૂચવાથી વકથા કરી વિઘ્ન કરે, તે ભય છે અથવા સેહ ( નવા શિષ્ય ) આદિને અસહિ ઋપણાથી ફ્લેશના સ ંભવ થાય છે, માટે તેવા સાથે સાધુએ