________________
[૧૧૫] હાથમાં ખાનાર જિનકલ્પી હૈય, તે ગૃહસ્થને પ્રથમ જ કહે, હે આયુષ્યન્ ! અથવા હે બાઈ! તમે ન ખરડેલા હાથે, ખરડેલા વાસણે અથવા ખરડેલા હાથે, બરડેલા વાસણે આ પાતરામાં કે આ હાથમાં સંભાળથી લઈને આપે, અથવા પોતે જે વસ્તુ જોઈતી હોય, તેનું નામ કહીને યાચે અને તે ગૃહસ્થ આપે તે ફાસુ આહાર લે. '
અહીં ખરડેલે હાથ, ખરડેલું વાસણ અને ડું દ્રવ્ય પછવાડે રહે એ આઠમે ભાગે જિનકલ્પીને કલ્પ, સ્થવિર કલ્પીને તે સૂત્ર અર્થની “હાનિ વિગેરેના કારણેને લઈને બધા ભાંગા કલ્પે છે–
અલ્પપા નામની ચોથી પિડએષણા,
કુરમુરા મમરા પૃથક વિગેરે ચેખા શેકીને બનાવેલા હોય, તે તે લેતાં વાસણ હાથને લેપ લાગતું નથી તથા અલ્પ તે ચેખાની કણકી વિગેરેના બનાવેલ હોય, તે અલ્પપર્યચકહેવાય, તે બંનેને લેવાય છે. તેમ વાલ, ચણા વિગેરે પણ કપે.
અવગૃહિતા–(૫) એટલે ગૃહસ્થ પિતાને ખાવા માટે વાસણ ધોયું હોય કે હાથ ધોયા હોય, તેવા વાસણમાં જે પાણીને લેપ દેખાતે હોય તે લેવું ન કપે. પણ બહુ સુકાઈ ગયું હોય તેવા શરાવલા, ડિંડિમ (કાંસાનું વાસણ) તથા કોશક ( _) માં ખાવાનું કાઢેલું હોય, તે સાધુને લેવું કપે.