Book Title: Acharanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 370
________________ [૩૧] તેડે છે, તેજ મેક્ષ કહ્યો છે, આ પ્રમાણે બંધ અને મેક્ષનું બબર સ્વરૂપ જાણીને તે પ્રમાણે વર્તનાર કર્મને અંતકૃત મુનિ કહેવાય છે. ૧૧ इमंमि लोए परए य दोसुवि, न विजई बंधण जस्स किंचिवि। से हु निरालंबणमप्पइट्ठिए, कलंकलीभावपहं विमुञ्चह ॥१२॥ त्तिबेमि ॥ विमुत्ती सम्मत्ता ।। २-४ ॥ आचाराङ्गसूत्रं समाप्त uથા ર૦૧૭ | આ લેક અને પરલોકમાં જેને જરાપણ બંધન નથી, તે નિરાલંબન અર્થાત આ લેક પરલેકની આશંસા રહિત કયાંય પણ ન બંધાયેલ અશરીરી(સિદ્ધ) છે, તેજ સંસારમાં ગર્ભાદિ રૂપ કલંક ભાવથી મુકાય છે, અર્થાત કેવળીને કે સિદ્ધને ફરી જન્મ નથી–આ પ્રમાણે પ્રભુ પાસે જાણીને હું કહું છું, હવે ન કહે છે – . પૂર્વે જ્ઞાન ક્રિયાના એકાંત નયને અનુચિત ઠરાવી સર્વ નય સંમત જૈન શાસન છે એમ બતાવ્યું છે ત્યાંથી જાણવું. आचारटीकाकरणे यदाप्त, पुण्यं मया मोक्षगमैकहेतुः । तेनायनीयाशुभराशिमुच्चैराचारमार्गप्रवणोऽस्तु लोकः ॥१॥ આચારાંગ સૂત્રના અંતમાં નીચલી ત્રણ ગાથાઓ છે. आयारस्स भगवओ चउत्थचूलाइ एस निज्जुत्ती। पंचमचूलनिसीहं तस्स य उवरि भणीहामि ॥ ३४४ ॥ सत्तहिं छहिं चउचउहि य पंचहि अट्ट चउहि नायव्वा । उद्देसरहिं पढमे सुयखंधे नव य अज्झयणा ॥३४५ ॥

Loading...

Page Navigation
1 ... 368 369 370 371