________________
હિત તથા એની કાંચળી કરતા શ્રમ
૩પ૦ ] ઉપર કહેલા મૂળ ઉત્તર ગુણ ધારક સાધુ પિંડષણ અધ્યયનમાં બતાવેલા અર્થ પ્રમાણે પરિક્ષા સમયે વર્તે છે, બેલે તેવું પાળે છે, તથા આ લેક પરેલેકની આશંસા (આકાંક્ષા) રહિત તથા મૈથુનથી દૂર, એટલે પાંચ મહાવ્રત પાળનારે હોય તેને જેમ સાપ જુની કાંચળીને ત્યાગીને નિ મેળ થાય, તેમ પતે દુખ શય્યા તે નરક વિગેરેના ભ્રમણથી મુકાય છે.
સમુદ્રનું દત. जमाहु ओहं सलिलं अपारय, महासमुदं व भुयाहि दुत्तरं । । अहे य णं परिजाणाहि पंडिए, से हु मुणी अंतकडेत्ति वुच्च - તીર્થકર અથવા ગણધર ભુજાથી મેટે સમુદ્ર તરી દુર્લભ છે, એ દષ્ટાંતે ઉપદેશ આપે છે કે જેમાં સમુદ્ર પાણીથી ભરેલે છે, તેમ આશ્રવ દ્વારે છે, મિથ્યાત્વ વિગેરે પાર વિનાનું પાણી છે, તેથી સંસાર સાગર તરે દસ્તર છે એમ રૂપરિજ્ઞા વડે જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તું પરિહર અથાત્ સઅસદ ના વિવેકને જાણનાર હે પંડિત મુનિ ! તું મહાવ્રત રૂપનાવ વડે સંસારસાગરને તરી જા, આ પ્રમાણે જાણીને વર્તે છે તેજ અલંકૃત મેક્ષમાં જનાર છે. ૧ના जहा हि बद्धं इह माणवेहिं, जहा य तेसिं तु विमुक्ख आहिए । अहा तहा बन्धविमुक्ख जे विऊ, से हु मुणी अंतकडेत्ति वुचई
મિથ્યાત્વ વિગેરે જે પ્રકારે પ્રકૃતિ સ્થિતિ વિગેરેથી આત્મા સાથે જડપુદગળને કર્મ રૂપે એકમેક કરી બાંધ્યા છે, તેને આ સંસારમાં મનુષ્ય સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર વડે