________________
[૩૪૮ ]
विऊ नए धम्मपयं अणुत्तरं, विणीयतहस्स मुणिस्स झायओ। समाहियस्सऽग्गिसिहा व तेयसा, तवो य पन्ना य जसो य
વિદ્વાન તે કાળને જાણનારે, નમેલે (વિનયવાન) પ્રધાન એવાં ક્ષાંતિ વિગેરે ધર્મ પદેને જાણીને તૃષ્ણને દૂર કરેલ. ધર્મધ્યાન ધાવતાં અને બધી ધર્મ ક્રિયામાં ઉપયોગ રાખતાં તેને તપ તથા કીર્તિ વધે છે. दिसोदिसंऽणंतजिणेण ताइणा, महव्वया खेमपया पवेइया । महागुरु निसयरा उईरिया, तमेव तेउत्तिदिसंपगासगा ॥६॥
ભાવદિશા તે એકેદ્રિયાદિ સર્વ જીવેને વિષે ક્ષેમપદ તે રક્ષણસ્થાન રૂપ વ્રતને અનંત જ્ઞાની જીનેશ્વરે બતાવ્યા છે, તે સામાન્ય માણસથી ન પળાય માટે મહા ગુરૂ છે, અને તે વ્રત પાળવાથી પૂર્વનાં ચીકણું કર્મોને પણ દૂર કરે છે, તથા અજ્ઞાન અંધકાર દૂર કરવાથી ત્રિદિશામાં પ્રકાશ પડે છે, તે જેમ અગ્નિ ઉપર નીચે અને તીર છે. પ્રકાશ કરે છે, એમ આ મહાવતે પણ કર્મ અંધકારને દૂર કરવાથી પ્રકાશક છે.
મૂળ ગુણની સ્તુતિ કરી ઉત્તમ ગુણે વર્ણવે છે, सिएहिं भिक्खुअसिए परिव्वए, असन्ज मित्थीसु चइज पूयण। अणिस्सिओ लोगमिणं तहा परं, न मिजई कामगुणेहिं
પuિ | || સિતા તે આઠ કર્મો કરીને અથવા રાગ દ્વેષ વિગેરે ના કારણરૂપ ગ્રહપાશથી બંધાયેલા ગૃહસ્થો અથવા અન્ય દર્શન