________________
[૩૪૭ ] વડે પડે છે, તથા તેઓ માટીના ઢેફાં વિગેરેથી જેમ લડાઈ માં ગયેલા હાથીને તીરે મારે તેમ તે ઉત્તમ સાધુને પીડે છે. तहप्पगारेहिं जणेहिं हीलिए, ससदफासा फरसा उईरिया। तितिक्खए नणि अदुट्ठचेयसा, गिरिव्व वारण न संपवेयए ।३।
પૂર્વે કહેલા અનાર્ય જેવા પુરૂષોએ પડેલે એટલે કડવાં કઠેર વચનેએ આક્રોશ કરીને અતિ ઠંડ તાપ વગેરેથી દુઃખી કરીને હીલના કરી હોય, તે પણ મુનિ તેને સમતા ભાવે સહે, કારણ કે જ્ઞાની સાધુ સમજે છે કે મેં પૂર્વે કરેલા અશુભ કૃત્ય કર્મ રૂપે ઉદયમાં આવ્યા છે, એમ માનને ચિત્તમાં કુવિકલ્પ ન કરતાં પર્વત માફક હૈયે રાખીને તેનાથી કંપે નહિ, અર્થાત્ વાયુથી પહાડ ન કરે, તેમ પોતે દુ:ખ દેનારથી કજીએ ન કરે, તેમ ચારિત્ર મુકી ન દે,
રૂપાનું દષ્ટાંત. उवेहमाणे कुसलेहिं संवसे, अकंतदुक्खी तस थावरा दुही। अलूसए सव्वसहे महामुणी, तहा हिसे सुस्समणे समाहिए । - પરિસહ ઉપસર્ગોને સહતે અથવા ઈષ્ટ અને અનિષ્ટ વિષયેની ઉપેક્ષા કરતે માધ્યસ્થભાવ ધારીને ગીતાર્થ સાધુ ઓ સાથે વસે, તે અશાતા વેદનીય દુઃખથી પીડાતા ત્રસ થાવર ને પોતે ન પડતે પૃથ્વી માફક સર્વ સહેનાર તથા બરેબર રીતે ત્રણ જગતના સ્વભાવને જાણનાર મહામુનિ બનીને પિતે વિચરે, તેથી તેને સુશ્રમણની ઉપમા આપી છે,