________________
[૩૪પ !
વિમુક્તિ અધ્યયન. ભાવના નામનું ત્રીજું કહીને વિમુકિત નામનું ચોથું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ત્રીજામાં મહાવ્ર-: તની ભાવનાએ બતાવી છે, તેમ અહીં પણ અનિત્ય ભાવના કહે છે, આ સંબંધે આવેલા અધ્યયનના ચાર અનુગદ્વારો થાય છે, તેમાં ઉપકમમાં રહેલ અર્વાધિકાર બતાવવા નિર્યું ક્તિકાર કહે છે. अणिच्चे पव्वए रुप्पे भुयगस्स तहा ( या ) महासमुद्दे य। एए खलु अहिगारा अज्झयणंमी विमुत्तीए ॥ ३४२॥
આ અધ્યયનમાં અનિત્યત્વ, પર્વત. ભુજંગાપણું અને સમુદ્રને એમ પાંચ અધિકાર છે, તેયથાયોગ્ય સૂત્રમાંજ કહીશું. ' નામ નિષ્પન્ન નિ માં વિમુક્તિ નામ છે, એના નામાદિ નિક્ષેપ ઉત્તરાધ્યયન સૂત્રના વિમુક્તિ (
વિક્ષ) અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે જાણવા, તેથી અહીં ટુંકાણમાં નિર્યુક્તિકાર
नो चेव होइ मुक्खो, सा उ विमुत्ति पगयं तु भावेणं। देसविमुक्का साहू, सव्वविमुक्का भवे सिद्धा ॥ ३४३॥
જે મેક્ષ તેજ વિમુક્તિ છે, એના નિક્ષેપાક્ષ માફક જાણવા, અહીં અધિકાર ભાવ વિમુક્તિને છે, ભાવ વિમુકિત દેશ અને સર્વ એમ બે ભેદે છે, દેશથી સામાન્ય સાધુથી માંડીને ભવસ્થ (શરીરધારી) કેવલી સુધી જાણવા, સર્વ વિમુ'ક્તિ તે આઠ કર્મના ક્ષય થવાથી સિદ્ધ જાણવા, સૂવાનુગ મમાં સૂત્ર ઉચ્ચારવું, તે કહે છે –