________________
[૧૪]
रेणं तीसे गं दो नामधिजा एवमा०-अणुजा इ वा पिय: दसणा इ वा, समणस्स णं भ० नत्तूई कोसीया गुणं तीसे णं दो नाम तं-सेसवई इ वा जसवई इ वा, ( सू० १७७ )
પ્રભુના અને તેમના કુટુંબના નામે - કાશ્યપ શેત્રીય પ્રભુનું માતાપિતાએ વર્ધમાન નામ પાડયું, સ્વભાવીક ગુણોથી શ્રમણ નામ પાડયું અને ભયંકર ભૂત વિગેરેના તથા બીજા દેવ મનુષ્યના બધાએ પરિ સહસહ્યા માટે દેએ શ્રમણ ભગવાન મહાવીરે એવું નામ પાડયું.
ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના તેમનાં ત્રણ નામ હતા–સિદ્ધાર્થ, શ્રેયાંસ, યશસ્વી.
ભગવાનની માતા વિશિષ્ટ ગેત્રનીતેના ત્રણ નામ છે. ત્રિશલા વિદેહદિના પ્રિયકારિણિ.
ભગવાનના કાકા સુપાશ્વ, મેટા ભાઈ નંદિવર્ધન, મેટી બેહેન સુદર્શનાએ બધા કાશ્યપ ગોત્રીય હતા. ભગવાન નની ભાર્યા યશોદા કડિન્ય ગેત્રની હતી. ભગવાનની પુત્રી કાશ્યપ-ગેત્રની તેના બે નામ છે-અનવદ્યા, પ્રિયદર્શના. ભગવાનની દોહિત્રી કૌશિક ગેત્રની તેના બે નામ-શેષવતી, યશોમતી.
समणस्स णं० ३ अम्मापियरो पासावञ्चिजा समणोवासगा यावि हुत्था, ते णं बहूई वासाई समणोवासगपरि.