________________
[૩૪] તેની આ પાંચ ભાવનાઓ છે. ત્યાં પહેલી ભાવના આ કે નિર્ગથે વિચારીને પરિમિત અવગ્રહ માગે, પણ વગર વિચારે અપરિમિત અવગ્રહના માગ, કેમકે કેવળી કહે છે કે વગરવિચારે અપરિમિત અવગ્રહ માગનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચા રીને પરિમિત અવગ્રહ માગવે. એ પહેલી ભાવના. - બીજી ભાવના એ કે નિર્ચ થે રજા મેળવીને આહાર પાણી વાપરવા. પણ રજા મેળવ્યા વગર ન વાપરવા કેમકે કે વળી કહે છે કે વગર રજા મેળવે આહારપાણે વાપરનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ પડે. માટે રજા મેળવીને આહાર પાણે વાપરવા એ બીજી ભાવના. - ત્રીજી ભાવના એ કે નિર્ગથે અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળ ક્ષેત્રની હદ બાંધી) અવગ્રહ લે. કેમકે કેવી કહે છે કે પ્રમાણ વિના અવગ્રહ લેનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ જાય માટે પ્રમાણ સહિત અવગ્રહ લે એ ત્રીજી ભાવના.
ચથી ભાવના એ કે નિર્ચ થે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું. કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય માટે વારંવાર હદ બાંધનાર થવું એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે વિચારીને પિતાના સાધર્મિક પાસેથી પણ પરિમિત અવગ્રહ માગ; કેમકે કેવળી કહે છે. કે તેમ ન કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે