________________
[ ૩૩૮ ]
પાંચમી ભાવના એ કે નિગ્રંથે આહારપાણી જોઈન વાપરવાં, વગર જોએ ન વાપરવાં. કેમકે કેવલી કહે છે કે વગર જોએ આહાર પાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકના ધાત વિગેરે કરે માટે નિચે આહારપાણી જોઇને વાપરવાં, નહિ કે વગર જોઈને, એ પાંચમી ભાવના.
એ ભાવનાઓથી મહાવ્રત રૂડીરીતે કાચાએ પર્શિત, પાલિત, પાર પમાડેલું, કિર્ત્તિત, અવસ્થિત અને આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે.
એ પહેલું પ્રાણાતિપાત વિરમણુરૂપ મહાવ્રત છે તે હું સ્વીકારૂ છુ
',
ખીજું મહાવ્રત—“ સઘળું મૃષા વાદરૂપ વચનદેષ ત્યાગ કરૂ છું. એટલે કે, ક્રોધ, લાભ, ભય, કે હાસ્યથી ચાવજીવ પયંત ત્રિવિધે ત્રિવિધે એટલે મન વચન કાયાએ કરી મૃષાભાષણ કરૂ નહિ, કરાવું નહિ. અને કરતાને અનુ માદુ નહિ; તથા તે મૃષાભાષણને પડિક્કમ છું. નિંદું છું ગહું છું અને તેવા સ્વભાવને વાસરાવુ છું તેની આ પાંચ
ભાવના છે.
ત્યાં પેલી ભાવના આ, નિ થે વિમાસીને ખેલવુ. વગર વિચારે ન ખાલવુ ; કેમકે કેવળી કહે છે કે વગર વિમાસે ખેલનાર નિગ્રંથ મૃષા વચન એટલી જાય. માટે નિગ્ર ંથે વિમાસીને ખેલવું, નહિ કે વગર વિમાસે. એ પેલી ભાવના.
ખીજી ભાવના એ કે નિદ્મથે ક્રોધનું સ્વરૂપ જાણી કે