________________
[ ૭૩ ] या सणव० धायइव० केयइवणंसि वा अंबव० असोगक. नागव० पुन्नागव० चुल्लगव० अन्नयरेसु तह. पत्तोवेएसु वा पुप्फोवेएसु वा फलोवेएसु वा बीओवेएसु वा हरिओवेएसु વા નો ૩૦ વો . (સૂ )
૬ સાધુ સાધ્વીએ નીચલી જગ્યાએ ઈંડિલ ન જવું– તે બતાવે છે જે જગ્યામાં ગૃહસ્થ અથવા તેના પુત્ર વિગેરે કંદ બીજ વિગેરે ત્રણે કાળમાં નાંખતા હૈય, તથા ગૃહસ્થલેક અથવા તેના પુત્ર વિગેરેએ શાલી ચોખા વ્રીહી મગ અડદ કલથી જ જવજવ ( ) વાવ્યા હય, વાવતા હોય અથવા વાવવાના હોય; અથવા જ્યાં આમેક તે કચરાના ઢગલા (ઉકરડા) માં ઘાસ (ભૂમિરાજીએ–
) ભિલુક સૂમભૂમિરાજીએ, વિજલ ( ) સ્થાણુ તથા કડય (
) પ્રગર્તા–મેટા ખાડા, તથા દરીપ્રદુર્ગ ભીંતે તથા કિલ્લા બુરૂજ આ બતાવેલાં
સ્થાન વખતે સમ હોય કઈ જગ્યાએ વિષમ હેય (માટી વિગેરે પડવાને ડર હોય) તેથી તેવી જગ્યાએ સ્થાડિલ જતાં પિતે પડી જાય તે આત્મવિરાધના થાય, અને બીજા છે, નીચે ચગદાઈ જતાં સંયમવિરાધના થાય તથા માણસોને માટે રાંધવાની જગ્યા (ચેલા) હોય, અથવા ભેંસ બળધ ઘેડા કુકડાં માકડાં (વાંદરા) હય લાવક વયે તિતર અબુતર કપિં. જલ વિગેરે પશુ પક્ષી માટે ખાવા પીવાનું અથવા શીખવ વાનું કે તેવું બીજું કંઈ પણ કાર્ય થતું હોય તથા તે સ્થાન ૧૮