________________
[૩૦૪] किं पुण अवसेसेहिं दुक्खक्खयकारणा सुविहिएहिं । होइ न उज्जमिअव्वं सपञ्चवायंमि माणुस्से १ ॥२॥"
તીર્થકર દિક્ષા લેતાંજ ચાર જ્ઞાની થાય છે, દેવતા પૂજે છે, નિશ્ચમેક્ષમાં જવાના છે, આટલું છતાં પણ પિતાનું ઘાતકર્મ ખપાવવા બળ વીર્યને ન ગોપાવતાં અઘોર તપશ્ચર્યા કરે છે, તે તે સિવાયના બીજા સારા સાધુઓ દુઃખને ક્ષય કરવા અને મનુષ્ય જીવન અનેક વિહ્નિોવાળું છે તે તે મણે શા માટે પુરે ઉદ્યમ ન કરે જોઈએ? આવી તપની ભાવના ભાવવી, સંયમ ભાવના ઇદ્રિ અને મનને વશ રાખવા માટે છે તથા સંઘયણ તે વજી રૂષભ વિગેરેમાં તપને નિર્વાહ થઈ શકે તેવી ભાવના ભાવવી.
વૈરાગ્ય ભાવના. અનિત્ય વિગેરે બાર ભાવનાઓ ભાવવી (1) આ સંસારમાં બધું અનિત્ય છે પણ સ્થાયિ રહેવાનું નથી (૨) મારે કેઈનું શરણ નથી (૩) હું એકલે જ અને એલેજ મરવાને છું (૪) મારા આત્માથી બીજા તમામ છે કે જે પદાર્થો જુદા છે (૫) અશુચિત્વ તે શરીર અંદરથી દુર્ગધથી ભરેલું છે. (૬) સંસાર તે વિષયમાં મેહ કરનારને સંહારનું ભ્રમણ થાય છે (૭) આશ્રવ તે સુંદર પદાર્થોમાં રાગ અને વિરૂદ્ધમાં દ્વેષ કરવાથી તૃષ્ણ વધીને રોજ રોજ નવાં કર્મોનાં પુદ્ગલે આવે છે (૮) માટે સુંદર કે વિરૂપ પદાર્થમાં રાગદ્વેષ ન કરતાં સમતા રાખવાથી