________________
[૩૦૬] તે કાળ તે સમય એટલે વિક્રમ સંવતના ૪૭૦ વરસ પહેલાં મહાવીર પ્રભુને જન્મ થયે એવી હાલની ગણતરી છે અને નવ મહિના અને સાડાસાત દિવસ પહેલાં મહાવીર સ્વામી માતાના ઉદરમાં આવ્યા હતા તેને જેનમતમાં પ્રભુનું વન થયું વિગેરે બાબતે કહે છે. '
જેનોમાં દરેક તીર્થકરનાં પાંચ કલ્યાણક છે એટલે ચવન જન્મ દિક્ષા કેવળજ્ઞાન અને મેક્ષ છે મહાવીર પ્રભુને એક માતાના ગર્ભમાંથી બીજી માતાના ગર્ભમાં મુક્યા તેને ગર્ભાપહાર કહે છે (એટલે કેઈ આચાર્ય છ કલ્યાણક પણ માને છે, આ છ માને કે પાંચ માને પણ જે પરસ્પર પ્રીતિ વધારી કલ્યાણનું કારણ એ તપ જપ કે નિર્મળ ભાવનાઓ ભાવે એ વિશેષ પ્રાંસવા જેવું છે) ટુંકાણમાં સમજાવવા પ્રથમ ચંદ્રનક્ષત્ર કહે છે. (સૂર્યનું નક્ષત્ર તેર અથવા ચાદ દિવસે બદલાય છે. ચોમાસામાં આદ્ર મઘા સ્વાતિ વિગેરેને વરસાદ સારે છે એ સૂર્ય નક્ષત્ર છે તથા રેજ બદલાય તે ચંદ્ર નક્ષત્ર છે અને અહીં જે નક્ષત્ર લીધા તે ચંદ્ર નક્ષત્ર છે) હસ્ત ઉત્તરે જેને છે તે ઉત્તરાફાગુની નક્ષત્ર છે.
મહાવીર પ્રભુને અવન ગર્ભાપહાર જન્મ દિક્ષા કેવળ જ્ઞાન એ ઉત્તરાફાલ્ગનીમાં થયાં છે અને ભગવાનને મેક્ષ સ્વાતિ નક્ષત્રમાં થયો છે. તે વિસ્તારથી પછીના સૂત્રમાં છે.
समणे भगवं महावीरे इमाए ओस प्पिणीए सुसमसुसमाए समाए वीइकंताए सुसमाए समाए वीइकंताए सुस