________________
[ ૨૮૦ ] જવું તથા ગામ નગર નિગમ રાજધાની આશ્રમ પાટણ સન્નિવેશ વિગેરેમાં મધુર શબ્દ સાંભળવા ન જવું તથા આરામ ઉદ્યાને વન વનખંડ દેરાં સભા પરબ વિગેરેમાં વાજાં સાંભળવા ન જવું તથા અટ્ટ અટ્ટાલક ચરિત દરવાજા તથા નગરના દરવાજે શબ્દ સાંભળવા ન જવું તથા ત્રિક ચિક ચિતરે મુખ સ્થાનમાં ન જવું તથા પાડા બળદ ઘેડા હાથી વિગેરેનાં. - તે કપિંજલ સુધીનાં કળા શીખવવાના સ્થાનમાં જોવા ન જવું તથા જ્યાં તેમનું મૈથુન થતું હોય ત્યાં ન જવું, તેમ તેમનું યુદ્ધ થતું હોય અથવા તેમની ક્રિયા થતી હોય તે જેવા ન જવું (આ સૂત્રમાં સાધુને બીજા પાસે એવું સંભથાય કે અમુક સ્થાનમાં અમુક જેવાનું છે અથવા અમુક ગાયન સાંભળવાનું છે તે ત્યાં જવાનું વિચાર થાય માટે સાંભળવું નહિં.)
તે મિ. સાવ કુળ, તૈન–જણાયદાઓrfણ આ माणुम्माणियहाणाणि वा महताऽऽहयनZगीयवाईयतीतलतालतुडियपडप्पवाइयट्ठाणाणि वा अन्न तह सद्दाई नो अभिसं०॥ से भि० जाव सुणेइ, तं०-कलहाणि वा डिंबाणि वा डमराणि वा दोरजाणि वा वेर० विरुद्धर० अन्न तह. सदाइं नो०॥ से भि० जाव सुणेइ खुडियंदारिय परिभुत्तमंडियं अलंकियं निवुज्झमाणि पेहाए पगं वा पुरिसं वहाए नीणिजमाणं पेहाए अन्नयराणि वा तह० नो अभि० ॥ से