________________
(ર૯૪] ભાવના નામની ત્રીજી ચૂલિકા. બીજી કહીને હવે ત્રીજી લિકા કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, કે આ આચારાંગ સૂત્રને વિષય પ્રથમ વર્ધમાન સ્વામીએ કહો, તે ઉપકારી હોવાથી તેની વકતવ્યતા ખુલાસાથી કહેવા તથા પંચમહાવ્રત લીધેલા સાધુએ પિંડ શપ્યા વિગેરે (સંયમ શરીર રક્ષાર્થે) લેવા, તે બે ચૂલિકામાં બતાવ્યું. તે જ પ્રમાણે મહાવ્રતને બરાબર પાળવા માટે ભાવને ભાવવી, તે આ ત્રીજી ચૂલિકામાં કહેશે. તેથી આવા સંબંધે આવેલી આ ચૂલિકા (ચૂડા) ના ચાર અનુગ દ્વાર કહેવા, તેમાં ઉપકમ દ્વારમાં રહેલે આ અથોધિકાર છે, કે અપ્રશસ્ત ભાવના ત્યાગીને પ્રશસ્ત ભાવના ભાવવી, નામનિ-નિક્ષેપમાં “ભાવના” એ નામ છે, તેના નામ સ્થાપના વિગેરે ચાર પ્રકારનો નિક્ષેપ છે, નામ સ્થાપના સુગમને છોડી દ્રવ્યાદિ નિક્ષેપ નિયુક્તિકાર કહે છે.
दव्वं गंधंगतिलाइएसु सीउण्हविसहणाईसु । भावंमि होइ दुविहा पसत्थ तह अप्पसत्था य ॥ ३२७ ॥
ને આગમથી, દ્રવ્ય ભાવના વ્યતિરિકતમાં જાઈ વગેરે ના ક્ષે વિગેરે ગંધવાળા દ્રવ્યથી જે તેલ વગેરે દ્રવ્ય (પદાW) માં જે વાસના (સુગંધી) લાવે, તે દ્રવ્ય વાસના છે, તથા શીતમાં ઉછરેલે માણસ શીત (ઠંડ) સહે, ઉષ્ણ દેશમાં ઉછરેલે તાપ સહે, તથા કસરત કરનાર અનેક કાયકષ્ટ સહે,