________________
[૨૯] તે સાધુને બીજો કોઈ માણસ શુદ્ધ અથવા અશુદ્ધ વચનબળ તે મંત્ર વિગેરેથી રોગ સમાવે ( વિંછુ વિગેરે ઉતારે) તે પોતે સારૂં જાણે નહિં તથા બીજે માંદા સાધુની દવા માટે કંદમૂળ વિગેરે ભેદીને કે ખેદાવીને લાવીને દવા કરે તે તેને સારું ન જાણે, બની શકે તે દુઃખ ભેગવતાં આવી ભાવના ભાવવી કે પૂર્વે જીવે કર્મ કર્યા છે અને તેનાં ફળ ભેગવે છે માટે બીજા કંદમૂળ વિગેરેને દુ:ખ દઈને તથા બીજા પ્રાણીઓને શરીર મન સંબંધી પીડા આપીને પિતે ફરીથી દુ:ખ ભેગવશે. કારણકે પ્રાણી ભૂત જીવ સત્વે છે, તે હાલ દરેક પોતાના પૂર્વે કરેલા કૃત્યના વિપાકને ભેગવે છે કહ્યું છે કે
पुनरपि सहनीयो दुःखपाकस्तवायं, न खलु भवति ના વાળ ખ્રિતાના તિ સાવિત્યા ચાતિ सम्यक, सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते ॥१॥
સાધુ! તારે આ દુ:ખને વિપાક સહેવું જોઈએ, કારણકે પૂર્વે કરેલા કર્મોને સંચય કરેલ છે તે સમજીને હવે પછી જે જે સુખ દુખ આવે તે સમભાવે સહન કર, એ સિવાય બીજે તારે વિવેક ક્યાંથી હોય? આ પ્રમાણે છઠ્ઠાથી તેરમા સુધી સાત અધ્યયન સમાપ્ત છે.
પૂર્વે કહ્યા પ્રમાણે બીજાએ કરેલી કિયા અનમેદવી નહિં. તેમ અહીં સાતમા અધ્યયનમાં અન્ય અન્યકિયા પણ કરવાની નિષેધ કરે છે. આ પ્રમાણે છઠ્ઠા સાતમા અધ્યયનને