________________
[ ર૯૦ ] કિયાને કર્મબંધનનું કારણ જાણીને તેને મનથી પણ ઈચ્છે નહિં. તેમ વચનથી કે કાયાથી પણ ન કરવા દે.
આ પર કિયાને ખુલાસાથી સમજાવે છે, કેઈ અન્ય શાવક ધર્મશ્રદ્ધાથી સાધુના પગ ઉપર લાગેલી ધુળને કપટ વિગેરેથી દુર કરે અથવા તેવું બીજું કંઈ પ્રમાર્જન વિગેરે કરે તેને સાધુ મન, વચન, કાયાથી સારું ન જાણે, તેમ ચોળે મસળે તે પણ સારું ન જાણે, તેમ તેલ વિગેરેથી કે બીજા પદાર્થથી અભંગન કરે અથવા લેધર વિગેરેથી ઉદ્વર્તન કરે તથા ઠંડાપાણી વિગેરેથી છંટકાવ કરે તેમ કેઈ સુગધી દ્રવ્યથી લેપ કરે તેમ વિશિષ્ટ ધુપથી શરીર સુગંધી બનાવે અથવા ૫ગમાં લાગેલે કાંટે કાઢે અથવા પગમાંથી ખરાબ પરૂ કે લેહી કાઢે તે તેને સારું મન વચન કાયાથી ન જાણે. જેવી રીતે પગનું કહ્યું, તે પ્રમાણે અંગના પણ કૃત્ય જાણી લેવાં. તેજ પ્રમાણે ગુમડાં આશ્રી પણ જાણવું તથા શરીરમાં નસ્તર વિગેરે મારીને કે મલમ વિગેરે લગાડીને ગુમડા વિગેરે સારાં કરે તે તે મન વચન કાયાથી અનુદે નહિં.
અથવા શરીર ઉપરથી પરસે કે મેલ દૂર કરે તો પણ સારૂં ન માને તથા આંખને કાનને દાંતને કે નખને મેલ દૂર કરે તે સારું ન માને, તેમ માથાના કે શરીરના વાળ રેમ કે ભાંપણના કે કાખના વાળ કે ગુHભાગના વાળ કાપે કે સરખા કરે તે સારું ન માને. વળી તે સાધુને અંકમાં અથવા પત્યંકમાં તેજ પ્રમાણે હાર અર્થહાર કઢી ગળચ