________________
[ રહ૭ ] अट्ठावयमुजिते गयग्गपयए य धमचक्के य । पासरहावत्तनग चमरुप्पायं च वंदामि ॥ ३३२ ।।
તીર્થકરેની જન્મભૂમિ, દીક્ષા લેવાના વરઘેડામાં, ચારિત્ર લીધું તે જગ્યા, તથા કેવળ જ્ઞાન તથા નિવણ ભૂમિ, તથા દેવલોકમાં, મેરૂ પર્વત, નંદીશ્વર દ્વીપ વિગેરે તથા પાતાળનાં ભવનમાં જે શાશ્વત જિનેશ્વરનાં બિંબે છે, તથા અષ્ટાપદ ગિરનાર દશાર્ણકૂટમાં તથા તક્ષશિલામાં ધર્મ ચકના સ્થાનમાં, તથા અહિ છત્રા નગરીમાં જ્યાં ધરણે પાર્શ્વનાથ પ્રભુને મહિમા કર્યો છે, તથા રાવર્ત પર્વત જ્યાં વજ સ્વામીએ પાદપિપગમન અણશણ કર્યું છે, તથા જ્યાં વધમાન સ્વામીને આશ્રયી ચમરે જે ઉત્પતન કર્યું છે. આ બધા સ્થામાં જઈને યથાયોગ્યપણે વંદન પૂજન સ્તવન ધ્યાન કરવાથી દર્શન શુદ્ધિ થાય છે.
એવાં પવિત્ર સ્થાનમાં જઈને શ્રેષ્ઠ પુરૂષના ગુણે ધ્યાનમાં લઈને તે પ્રમાણે પિતાને આત્મા પવિત્ર કરે.) गणियं निमित्त जुत्ती संदिट्ठी अवितहं इमं नाणं । इय एगंतमुधगया गुणपञ्चइया इमे अत्था ॥३३३ ।। गुणमाहप्पं इसिनामकित्तणं सुरनरिंदपूया य । पोराणचेइयाणि य इय एसा दंसणे होइ ॥३३४ ।।
જૈન સિદ્ધાંતને જાણનારા જે મહાન સાધુપુરૂષે છે. તેમનામાં ગુણને આશ્રયી આ બાબતે છે, જેમકે બીજગણિત વિગેરેમાં કઈ પાર પામેલ હોય (ગમે તેવા હિસાબ ગણી