________________
[ ૩૦૦ ]
આ પ્રમાણે પ્રથમ જ્ઞાન ભણવાથી અને તે પ્રમાણે વવાથી જ્ઞાન ભાવના થાય છે તથા માઢ પ્રકારના કર્મના પુગલાથી જીવ દરેક પ્રદેશે બધાએલા છે, તથા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ચોગા કમ` ખંધનના હેતુએ છે અને આઠ પ્રકારના ક વ ણાનુ રૂપ પૂર્વ કહ્યા પ્રમાણે ધન છે અને તે ઉય માવતાં એનુ ફળ ચાર ગતિવાળા સંસારમાં ભ્રમણ કરીને સુખ દુ:ખને ભાગવવાનું છે. આ અધું જિનવચનમાંજ કહેલુ છે.
અથવા દુનિયામાં જે કંઇ સુભાષિત હિતકારક વચન છે તે અહીં પ્રવચનમાં કહેલું છે તે જ્ઞાનભાવના છે. વળી આ જિનવચનમાં મા સંસારનું જે વિચિત્ર સ્વરૂપ છે તે વિસ્તારથી કહ્યું છે.
તથા હું' નિર્માળ ભાવે ભણીશ તે! મારૂ જ્ઞાન વધારે નિર્મળ થશે એવી જ્ઞાનભાવના ભાવવી અર્થાત્ રાજ રાજ નવું નવું જ્ઞાન સ ંપાદન કરવુ, આદિ શબ્દથી એકાગ્રચિત્ત વિગેરે ગુણા મા જ્ઞાનથી થાય છે. વળી અજ્ઞાની જે કમ કરાડા વરસે ખપાવે છે તેને જ્ઞાની એક શ્વાસેાશ્વાસમાં ખપાવે છે.
આવાં કારણેાથી જ્ઞાન ભણવુ, એટલે જ્ઞાનના સંગ્રહ થાય. કર્મ ની નિજ રા થાય ભૂલી ન જવાય અને સ્વાધ્યાય કરતાં ચિત્તમાં આનંદ રહે આ કારણેાથી જ્ઞાન ભાવના વડે દરેક સાધુને ગુરૂકુળ વાસ થાય છે તેખતાવનારી ગાથા કહે છે.