________________
[૨૩]
સંબંધ છે, નામ નિ. નિપામાં અને અન્ય કિયા એવું નામ છે તેની બાકી રહેલી અડધી ગાથાને નિર્યુક્તિકાર કહે છે.
अन्ने छक्कं तं पुण तदनमाएसओ चेव ॥ ३२५ ॥
અન્યના છ પ્રકારે નિક્ષેપ છે. નામ–સ્થાપના સુગમ છે. દ્રવ્ય અન્ય નિક્ષેપામાં પર શબ્દમાં જે ખુલાસે કર્યો છે તેમ અહીં પણ જાણવું. અહીં પરક્રિયા કે અન્ય કિયા કારણ પ્રસંગે ગચ્છવાસીને કરવી પડે તેમાં જયણું રાખવી, ગ૭માંથી નીકળેલાને ઔષધ વિગેરે ક્રિયાનું પ્રયોજન નથી, તે નિર્યુક્તિકાર બતાવે છે.
जयमाणस्स परोजं करेइ जयणाएँ तत्थ अहिगारो। निप्पडिकम्मस्स उ अन्नमन्नकरणं अजुत्तं तु ॥ ३२६॥
સાધુએ જણાથી કામ કરવું કરાવવું રાગદ્વેષ ન કરવા, પણ જનકલ્પીને તે ઘટતું નથી, તેઓ દવા વિગેરેથી દૂર છે,
से भिक्खू वा २ अन्नमन्नकिरियं अज्झत्थियं संसेइयं नो तं सायए २॥ से अन्नमन्नं पाए आमजिज वा० नो तं०, सेसं त चेव, एयं खलु० जइजासि ( सू० १७४ ) तिबेमि ॥ સપ્તમ // ર-ર-૭ |
અને અન્ય એટલે પરસ્પર કિયા તે સાધુએ માંહેમાંહે પણ ખાસ કારણ વિના ચળવું ચાંપવું દાબવું વિગેરે ન કરવું. જરૂર પડે કરતાં રાગ દ્વેષ ન કરે.
આ પ્રમાણે બીજી ચૂલિકા સમાપ્ત થઈ.