________________
[૨૮૪] પ્રકારે વર્ણથી તથા સ્વભાવથી છે, તેમાં વર્ણથી બધા (પ) વર્ષો છે અને સ્વભાવ રૂપ તે અંદરમાં રહેલા કોઇ વિગેરેથી ભાંપણ ચઢાવી કપાળમાં સળ પાડીને આંખ લાલ કરીને અનુ. ચિત વચન બોલવાં, એથી વિપરીત પ્રસન્ન થઈને રાગનાં વચન બોલવાં, કહ્યું છે કે તે रुट्टस्स खरा दिट्ठी उप्पलधवला पसन्नचित्तस्स। . दुहियस्स ओमिलायइ गंतुमणस्सुस्सुआ होइ ॥ १ ॥ .....
ફોધીને આંખ લાલ હોય, અને પ્રસન્ન થયેલાની કમળ જેવી ધળી હોય, દુ:ખી જીવની મીંચાયેલા જેવી હોય, અને જવા ઈચ્છનારની આંખ ઉત્સુક હોય. ... से भि० अहावेगइयाई रूवाइं पासइ, तं० गंथिमाणि वा वेढिमाणि वा परिमाणिवा संघाइमाणि वा कटकम्माणि चा पोत्यकम्माणि वा चित्तक० मणिकम्माणि वा दंतक पत्त छिन्नकम्माणि वा विविहाणि वा बेढिमाई अन्जयराइं० विरू० चक्खुदंसणपडियाए नो अभिसंधारिज गमणाए, एवं नायव्वं जहा सहपडिमा सव्वा वाइत्तवजा रूवपडिમારા JI (ફૂડ શ૭૨) નત્તિ | ૨-૨-૧
તે ભાવ સાધુ ગોચરી વિગેરેના કારણે બહાર ફરતાં જુદી જુદી જાતિનાં રૂપે જુએ, તેમાં મેહ ને કરે, હવે તે રૂપની વિગત બતાવે છે, ફલે વિગેરેથી સાથીઓ વિગેરે ગુંથીને બનાવ્યા હેય, તથા વસ્ત્ર વિગેરે વીંટીને પુતળી વિગેરે બના વેલ હોય, તથા અમુક ચીજો પુરીને પુરૂષ વિગેરેને આકાર