________________
[૨૮૭] જીવસથી છેડા છે તેથી પુગલે અનંતગુણા છે, તેનાથી સમયે દ્રવ્યના પ્રદેશ અને તેના પર્યાયે અનંત તથા વિશેષ અધિક છે. ફક્ત બેમાં અનંતગણ છે.
પ્રધાનપર તે બે પગવાળામાં તીર્થકર છે તથા ચેપગામાં સિંહ વિગેરે અને અપદમાં અર્જુન, સુવર્ણ, ફણસ વિગેરે ઝાડે છે, એ પ્રમાણે ક્ષેત્રકાળ ભાવ પર વિગેરેને પણ તત્પર વિગેરે છ પ્રકારે ક્ષેત્ર વિગેરે પ્રધાનપણાથી પહેલાની માફક પિતાની બુદ્ધિએ જવાં.
સામાન્યથી તે જંબુદ્વીપક્ષેત્રથી પુષ્કર વિગેરે ક્ષેત્ર પર છે તથા કાળ પર તે વરસાદની રૂતુથી શરદ રૂતુ છે, ભાવ૫ર તે ઔદયિકથી પથમિક વિગેરે છે. હવે સૂકાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે આ છે.
परकिरिय अज्झत्थियं संसेसिये मोतं सायए नो तं नियमे, सिया से परो पाए आमजिज पा पमनिज वा नो तं सायए नो तं नियमे । से सिया परो पायाई संबाहिज वा पलिमहिज वा नो तं सायए नो तं नियमे । से सिया परो पायाई कुसिज वा रइज्ज वा नो तं सायएनो तं नियमे । से सिवा परो पायाई तिल्लेण वा घ• वसाए वा मक्खिजपा अभिगिज वा नो तं । से सिया परोपायालुदेणवा कोण पा चुनेण वा वण्णेण वा उल्लोदिज वा उज्वलित वा नो तं २। से सिया परोपायाइंसीओदगवि यरेण वा२ उच्छोलिज वा पहोलिन्ज वा नो तं० । से सिया परो पायाई अन्नयरेण