________________
(૨૮૩) મળ્યા હોય કે નહિ, તે પણ તેમાં રાગ ન કરે, તેમાં યુદ્ધતા ન કરે, તેમાં મુંઝાય નહિ, ન તલ્લીન થાય, અર્થાત જે કાનને કબજામાં રાખી મધુરમાં આનંદ ન માને, હિતના કડવા શમાં ખેદ ન માને, તેજ તેનું પૂર્ણ સાધુપણું છે.
જે તેમ ઇંદ્રિયને કબજામાં ન રાખી શબ્દ સાંભળવા. જાય, તે ભણવું ગણવું ન થાય, તથા રાગ દ્વેષ થાય, એ પ્ર. માણે બીજા પણ આ લેક પરક સંબંધી દુખે જાણીને વિચારવા.
રૂપ સપ્તક નામનું પાંચમું અધ્યયન.
ચોથું સપ્તક કહીને હવે રૂપ સપ્તક કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં શ્રવણ ઇન્દ્રિય આશ્રયી રાગદ્વેષની ઉત્પત્તિ નિષેધી, તેમ અહીં આંખને આશ્રયી નિષેધશે, આ સંબંધે આવેલા અધ્યયનના નામ નિ-નિપામાં (રૂપ સસક એક) નામ છે.
રૂપના ચાર પ્રકારે નિક્ષેપ છે– નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્યભાવ નિક્ષેપ કહેવા નિર્યુક્તિકાર ગાથા કહે છે.
હર્ષ સંઘr મા જજ જલિ સમાઘો વિર્ષ (૪)રિણાં માવો ૩ ગુ જ શિરે ૨] IIQરકા
ને આગમથી દ્રવ્ય વ્યતિરિક્તમાં પાંચે સ્થાને પરિમંડળ (પૂર્ણ ગે ) વિગેરે આકારે છે, અને ભાવરૂપ બે