________________
[૨૭૬ ] લોકે ન જુએ, અથવા ન આવે તથા જીવાત ન હોય, તેવા આરામ કે રહેવાના મકાનમાં એકાંતમાં બેસી માટીની કંડી વિગેરેમાં ટટ્ટી કે પેશાબ કરીને તે કુંડી વિગેરેને લઈ જ્યાં નિર્જીવ સ્થાન હોય ત્યાં પરઠવે, (કુંડીમાં જવાનું કારણ એ છે કે માંદે હોય, અથવા ઘણે દૂર સુધી સ્થડિલની બેસવાની જગ્યા ન મળતી હોય, અથવા લેકેની આવ-જા વિશેષ રહેતી હોય તે કુંડીમાં જઈ પરઠવી આવવું, નહિ તે નિરબિલ જગ્યામાં સ્પંડિલ જવું, પરંતુ પ્રમાદ કે લજજાથી
ડિલ રોકવું નહિ, રોગ થવાનું તથા આંખોને નુકશાન થવાનું કારણ ઝાડે પેશાબ રોકવાનું છે,) આજ સાધુનું સર્વસ્વ અને સમાધિ છે કે સ્વપરને પીડા ન થાય, તેમ સ્પંડિત જવું.
શબ્દ સમક”—રોથું અધ્યયન. *ત ત્રીજા સાથે ચેથાને આ પ્રમાણે સંબંધ છે, કે પહે‘લામાં સ્થાન, બીજામાં સ્વાધ્યાય, ત્રીજામાં સ્પંડિલ વિગેરેની વિધિ બતાવી. તે ત્રણેમાં રહેલા સાધુને અનુકૂલ કે પ્રતિકૂલ શબ્દ સંભળાય તો તે સાંભળીને સાધુએ રાગ દ્વેષ ન કરે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વારમાં નામ નિષ્પન્ન નિક્ષેપામાં “શબ્દ સપ્તક” એવું નામ છે, એના નામ સ્થાપના "સુગમ નિક્ષેપાને છેડી દ્રવ્ય નિક્ષેપ નિર્યુક્તિકાર પાછલી અડધી ગાથાવડે બતાવે છે.
=
.
!'