________________
[ ૭૪ ] નમાં તેમને રખાતાં હોય તે જગ્યાએ સ્થંડિલ જવાથી લેક વિરૂદ્ધ પ્રવચનને ઉપઘાત વિગેરે થાય માટે ત્યાં ન જવું, વળી આપઘાત કરવાનાં સ્થાન જેમાં ઝાડે ફેસ ખાઈ લેક મરતાં હોય, ગીધ વિગેરે પક્ષીઓ પાસે કાયા ચુંથાવી મરવા લેહી ચોપડી સુતાં હેય, ઝાડ ઉપરથી નીચે કૂદીને મરતાં હોય, અથવા ઝાડ માફક સ્થિર થઈ અનશન વડે મરતાં હય, મેરૂ (પર્વત) ઉપરથી પડીને મરતાં હોય, તથા વિષભક્ષણ કરી મરતાં હેય, અગ્રિમાં બળી મરતાં હોય, અથવા તેવાં બીજાં ભરવાનાં સ્થાન હોય, ત્યાં સાધુએ Úડિલ ન જવું, તેજ પ્રમાણે આરામ (જેમાં કેળે વિશેષ હેય) ઉદ્યાન વન વનખંડ દેવલ સભા પરબ વિગેરેની જગ્યામાં સ્પંડિલ ન જાય, અટ્ટાલક ( ) ચયિ (
) દરવાજા પર અથવા તેવાં ગામ શહેરના કોટ કિલ્લાનાં સ્થાન હોય ત્યાં સ્પંડિલ ન જવું, તેજ પ્રમાણે ત્રિકેણ ચતુષ્ક (જ્યાં ત્રણ કે ચાર રસ્તા મળતા હોય) કે ચોતરે હોય તેવા સ્થાનમાં પણ સ્થંડિલ ન જવું, તેજ પ્રમાણે અંગારા પાડવાની જગ્યા, ખારો તૈયાર કરવાની જગ્યા, અથવા મડદાં બાળવાની જગ્યા, જ્યાં મડદાનાં પગલાં હય, દેરીઓ હોય, અથવા કઅરે હોય અથવા તેવા બીજા કેઈ પણ સ્થાનમાં સ્પંડિલ ન જવું, તથા જે જગ્યાએ પાણું પવિત્ર માની લોક નહાતાં હોય તેવા લૈકિક તીર્થ સ્થાનમાં, તથા પંકાયતન જ્યાં માટી પવિત્ર માની લોક આળોટતાં હોય, ઓઘાયતન એટલે પરંપરાથી જ્યાં લોકે પવિત્ર સ્થાન માનતા હોય અથવા જે