________________
[ ૨૭૭ ]
[ ′′ સંઢાળા માટે વન્નરુત્તિળ સ માટે ચ] | God सहपरिणयं भावो उ गुणा य कित्ती य ॥ ३२३ ॥
ના આગમથી દ્રવ્ય વ્યતિરિક્તમાં શબ્દપણે જે ભાષા વ્યાપરિણત થયા છે, તે અહિઆં લેવાં, ભાવશબ્દ તા આગમથી જેને શબ્દોમાં ઉપયોગ હાય, અને નાઆગમથી અહિંસાદિ લક્ષણવાળા ગુÌા સમજવા, કારણ કે આ હિંસા જીડ વિગેરેથી દૂર રહેવું, તે ગુણાથી પ્રશંસા પામે છે અને કીર્ત્તિ તા જે તીથ કર પ્રભુને ચાત્રીશ અતિશય પ્રકટ થતાં બીજા કરતાં અધિક રૂપ સંપદાયુક્ત પાતે થવાથી લેાકમાં આ અન્ દેવ છે, એમ પ્રસિદ્ધિ થાય તે કીર્ત્તિ છે.
નિયુક્તિ અનુગમ પછી તુ સૂત્ર અનુગમમાં સૂત્ર કહેવુ, તે આ છે.
♦
.
से भि० मुइंगसहाणि वा नंदीस० झल्लरीस० अन्नयराणि वा तह० विरूवरूवाई सहाई वितताई कन्नसोयणप डियाए नो अभिसंधारिजा गमणाए ।। से भि० अहावेगहयाई सहाई सुणे, तं वीणासहाणि वा विपंचीस० पिप्पी (बी) सगस तूणय सहा० वणयस० तुंबवीणियसद्दाणि वा ढंकुणसहाई अन्नयराई तह० विरूवरूवाई० सहाई वितताएं auratयपडियाए नो अभिसंधारिजा गमणाए । से भि० अहावेगइयाई सहाई सुणे, तं- तालसद्दाणि वा कंसतासहाणि वा लत्तियसद्दा० गोधियस० किरिकिरियास० अन्नयरा० तह० विरूव० सहाणि कण्ण० गमणाए । से भि
.