________________
[૨૫૪] एवोग्गहियंसि जे तत्थ गाहावईण वा गाहा. पुत्ताण वा सूई वा पिप्पलए वा कसोहणए वा नहच्छेयणए वा तं अप्पणो एगस्स अट्ठाए पाडिहारियं जाइत्ता नो अन्नमन्नस्स दिज वा अगुपइज वा, सयंकरणिज्जतिकट्ट, से तमायाए तत्थ गच्छिन्जा २ पुकामेव उत्तागए,हत्थे कट्ट भूमीए वा ठविता इमं खलु २ ति आलोइजा, नो चेव णं सयं पाणिणा परपाત્તિ પક્ષform | (ફૂ૨૯૭)
ટીકાકારે આ સૂત્રને અર્થ પૂર્વ માફક હોવાથી વિશેષ લખે નથી. તે સાધુ મુસાફરખાના વિગેરેમાં ઉતરેલ હોય ત્યાં બીજા ઉત્તમ સાધુઓ આવે, પણ જે તેમની સમાચારી જુદી હોય તે ગોચરીને વહેવાર ન હોવાથી ફકત પીઠ ફલક વિગેરેની નિમંત્રણ કરે, વળી તે ઘરમાંથી ઘર ધણી પાસે કે તેના પુત્ર પાસેથી કારણ વિશેષે સૂઈ અસ્ત્રો કાનખેતરણી અથવા નયણ પિતાને માટે યાચી હોય, તે એક બીજાને આપવી નહિ, તેમ લેવી નહિ, પણ જ્યારે પિતાનું કાર્ય પૂરું થાય, ત્યારે પિતે જાતે જઈને પિતાના હાથમાં હથેળીમાં રાખીને કહે કે
આ તમારી વસ્તુ સૂઈ વગેરે લે, પણ જે તે સ્ત્રી વિગેરે હોય તે જમીન ઉપર મુકીને કહેવું કે આ તમારી વસ્તુ લે, પણ સાધુએ ગૃહસ્થ કે સ્ત્રીને હાથોહાથ આપવી નહિ (વખતે લાગી જાય)
से भि० से जं० उग्गहं जाणिज्जा अणंतरहियाए पुढवीए जाव संताणए तह उग्गहं नो गिहिज्जा वा २॥ से भि० से जं पुण उग्गहं थूणंसि वा ४ तह० अंतलिक्खजाए दुबद्धे जाव नो उगिहिज्जा वा २॥ से भि० से ० कुलि