________________
[२६३ ] વાળા છે. તેમાં પહેલું અધ્યયન સ્થાન નામનું છે. તેની વ્યાખ્યા અહીં કરે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે, એ પૂર્વે બતાવેલ છે) ઉપકમમાં અધ્યયન અથધિકાર આ છે, કે સાધુએ કેવા સ્થાનમાં આશ્રય લે, નામ નિષ્પન્ન નિક્ષેપમાં સ્થાન એ નામ છે. એના નામ વિગેરેચાર નિક્ષેપો થાય છે, તેમાં અહીં દ્રવ્યને આશ્રયી ઉદ્ધવસ્થાનવડે અધિકાર છે. તે નિયંતિકાર કહે છે. ઉદ્ધર્વ સ્થાનમાં પ્રસ્તાવ છે, બીજું અધ્યયન નિશીથિક છે. તેને છ પ્રકારે નિક્ષેપ છે, તે તેના સ્થાનમાં કહીશું. हुवे सूत्र ४ छ. . .
से भिक्खू वा० अभिकखेजा ठाणं ठाइत्तए, से अणुपविसिजा गाम वा जाव रायहाणिं वा, से जं पुण ठाणं जाणिजा सअंडं जाव मक्कडासंताणयं तं तह० ठाणं अफासुयं अणेस० लाभे संते नो प०, एवं सिजागमेण नेयव्वं जाव उदयपसूयाईति ॥ इच्चेयाइं आयतणाई उवाइकम्म २ अह भिक्खू इच्छिन्जा चउहिं पडिमाहिं ठाणं ठाइत्तए, तत्थिमा पढमा पडिमा-अचित्तं खलु उवसजिजा अवलंबिजा कारण विप्परिकम्माइ सवियारं ठाणं ठाइस्सामि पढमा पडिमा। अहावरा दुच्चा पडिमा-अचित्तं खलु उवसज्जेजा अवलंबिजा कारण विप्परिकम्माइ नो सवियारं ठाणं ठाइस्सामि दुच्चा पडिमा। अहावरा तच्चा पडिमा-अचित्तं खलु उवसज्जेजा अवलंबिजा नो कारण विपरिकम्माई नो सवियारं ठाणं ठाइस्सामित्ति तच्चा पडिमा । अहावरा चउत्था पडि