________________
[૬૭] वा अभिसंधारिंति निसीहियं गमणाए ते नो अन्नमन्नस्स कायं आलिंगिज्ज वा विलिंगिज्ज वा चुंबिज्ज वा दंतेहिं वा नहेहिं वा अच्छिदिज्ज वा वुच्छि०, एयं खलु० ज सव्व. टेहिं सहिए समिए सया जएज्जा, सेयमिणं मन्निज्जासि ત્તિવૈમિ. (પૂ૦ દર) નિરહિયાત્તિ / ર-ર-૧ .
તે ઉત્તમ સાધુ રહેલા સ્થાનમાં અગ્યતાના કારણે બીજે સ્થળે ભણવાની જગ્યાએ જવા ઈછે, તે ત્યાં ઈડ વિગેરે પડ્યાં હોય તે અપ્રાસુક જાણીને ન જાય, પણ ઇંડાં વિનાની ફાસુ જગ્યા હોય તે ગ્રહણ કરે, આ પ્રમાણે બીજા સૂત્રો પણ શય્યા માફક સમજવો. તે પાણીથી ઉત્પન્ન થયેલાં કંદ વિગેરે પડ્યાં હોય તે તે જગ્યાએ પણ ભણવા ન બેસે. ત્યાં ગયા પછીની વિધિ કહે છે–ત્યાં ગયેલા બે ત્રણ કે વધારે સાધુ હોય તે પરસ્પર એકેકની કાયાને સ્પર્શ ન કરે, તેમ જેનાથી મેહને ઉદય થાય તેમ વળગે પણ નહિ, તથા કંદર્પ પ્રધાન જેમાં છે એવું મુખ ચુંબન વિગેરેન કરે, મેઢાને મોટું ન લગાડે) આજ વર્તન સાધુનું સર્વસ્વ છે, અને તેથી જ બધાં પરલેકના પ્રજનવડે યુક્ત છે, તથા તે પ્રમાણે વર્તન નાર પાંચ સમિતિ પાળો અંદગી સુધી સંયમ અનુષ્ઠાન આચરે, અને આજ પરમ કલ્યાણ છે, એવું ઉત્તમ સાધુ માને. નિષાધિકા નામનું બીજું અધ્યયન સમાપ્ત થયું.