________________
ર૬૮] ઉચ્ચાર પ્રશ્રવણ-ત્રીજું અધ્યયન - હવે ત્રીજું સતૈકક અધ્યયન કહે છે, તેને પૂર્વના અને
ધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે, તે ગયા અધ્યયનમાં નિષાધિકા કહી છે, ત્યાં કેવી જમીન ઉપર થંડીલ માનું (ઝાડો પેસાબ) કરવું તે બતાવે છે, એના નામ નિષ્પન્ન નિક્ષેપોમાં ઉચ્ચાર પ્રશ્રવણ એવું નામ છે, તેની નિરૂક્તિને માટે નિયુક્તિકાર કહે છે, उच्चवइ सरीराओ उच्चारो पसवइत्ति पासवणं। . तं कह आयरमाणस्स होइ सोही न अइयारो ? ॥३२१|| - શરીરમાંથી જેરથી દૂર કરે, અથવા મેલ સાફ કરે (ચરે) તે ઉચાર (વિષ્ટા) છે, તથા પ્રકર્ષથી શ્રવે નીકળે) તે પેસાબ એકિકા (આ શબ્દ કેટલી જગ્યાએ તેજ રૂપે વપરાય છે, એટલે નિશાળમાં છોકરાને પેશાબ કરવા જવું હોય તે માસ્ટરને કહે કે માસ્ટર એકી જાઉં ?) આ ઈંડિલ તથા માનું કેવી રીતે કરે તે અતિચાર ન લાગે તે પછીની ગાથામાં બતાવે છે, मुणिणा छक्कायदयावरेण सुत्तभणियंमि ओगासे।
વિકરાળો, વાળ્યો દvમત્તેf I રરર . * * છ જવનિકાયના રક્ષણમાં પ્રયત્ન કરનાર સાધુએ હવે પછી કહેવાતા સૂત્ર પ્રમાણે સ્પંડિલમાં ઉચ્ચાર પ્રશ્રવણ અપ્રમત્તપણે કરવાં. નિર્યુક્તિ અનુગમ પછી સૂત્ર અનુગમ કહે છે,