________________
[ ૨૫૨ ]
પ્રસંગે છત્રી વાપરવાની ાજ્ઞા છે, તે છત્ર લેવુ હોય અથવા ચર્મ છેદનક ( ) વિગેરે કાઇ પણ ચીજ વિના પૂછે કે નહિ, એક વાર પણ ન લે, અનેકવાર પણ લે નિહુ સાથેના સાધુઓની વસ્તુ લેવાની વિધિ—
પ્રથમ જેની વસ્તુ હાય તેને પૂછી લેવું, અને પછી આ ખેથી જોઇને અને રજોહરણ વિગેરેથી પૂજીને એકવાર કે અનેકવાર લે.
-
से भि० आगंतारेसु वा ४ अणुवोइ उग्गहं जाइज्जा, जे तत्थ ईसरे जे तत्थ समहिट्ठए ते उग्गहं अणुन्नविजा - काम खलु आउसो ० ! अहालद अहापरिन्नायं वसामो जाव आउसो ! जाव आउसंतस्स उग्गहे जाव साहम्मिया एइताव उग्गह उग्गिहिस्सामो, तेण परं विहरिस्तामो ॥ से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि जे तत्थ साहम्मिया संभो इया समणुन्ना उवागच्छिला जे तेण सयंमेत्तिए असणे वा ४ तेण ते साहम्मिया ३ उवनिमंतिजा, नो चेव णं परव डियाए ओगिज्झिय २ उवनि० || ( सू० १५६ )
તે મુનિ મુસા ખાનામાં પ્રવેશ કરીને અને વિચાર કરીને યતિને ચોગ્ય ક્ષેત્ર જોઈને સાધુઓને જોઇએ તેટલી વ સતિ વિગેરેના અવગ્રહ યાચે, કેાની પાસે યાચવુ તે કહે છે, જે ઘરના માલિક હાય અથવા માલિકે જેને ત્યાં કામ કરવા રાખ્યા હાય તેમની પાસે જઇને ક્ષેત્ર અવગ્રહ યાચે, કેવી રીતે ? તે બતાવે છે, સાધુ માલિક હોય અથવા તેના ગુમાસ્તા